SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ तीय ३२३वनी शमीमांसा ) [ 3 શ્લોકને અર્થશ્રી હેમચંદ્રાચાર્યજી તીર્થકર ભગવાનના બાહ્ય મહિમાનું વર્ણન કરતાં કહે છે કે, ભગવન્! આપના श, रामरा, नभ, हाढी, भू७ ते भेशाने भाटे मे ०४ સ્થિતિમાં રહે છે, આ મહિમા આપના બાહ્ય વેગની સાધનાને છે. આ બાહ્ય મહિમા એટલે મહિમા પણ અન્ય તીર્થકરે (એટલે અન્ય ધર્મના દે) પામી શક્યા નથી. આ શ્લોકની અંદર વાળ વગેરેની અવસ્થિતિની વાત કરી, પણ તે ક્યારે અને ક્યારથી તે બાબતમાં યત્કિંચિત સંકેત પણ લેકમાં નથી જ એટલે શ્રી હેમચંદ્રાચાર્યજીએ લેકમાં તેને સમય-કાળ બતાવ્યું નથી તે હકીક્ત છે. વાચક આ વાત બરાબર ધ્યાનમાં રાખે. બ્લેકની ટીકા हे अप्रमेयमहिमन् ! भगवन् ! परैरसर्वज्ञत्वेन त्वद्यतिरिक्तैः कुतीर्थकृद्भिरास्तां तावदाभ्यन्तरः सर्वाभिमुख्यतादिर्भामंडलावसानः पूर्वोपवर्णितस्तव योगमहिमा, यावदयं बाह्योऽपि न प्राप्तः । अथ क इव ?, स इत्याह-केशरोमनखश्मश्रु तवावस्थितमिति । केशाःशिरोरुहाः, रोमाण्यंगरुहाणि, नखाः करचरणांगुलिप्रभवाः, श्मनुकूर्चम् । एतच्च तवावस्थितं यावत्प्रमाणं सर्वविरतिप्रतिपत्तिप्रस्तावेऽवस्थापितं तावन्मात्रमेव, न पुनन्यूनाधिकम् । अयं चाध्यात्मैकदेशमात्रसाध्यत्वेन बाह्य एव योगमहिमा. किन्तु परैः प्रतिक्षणोपचीयमानापचीयमानकेशादिकदर्थितैर्न प्राप्तः । कुतः पुनरांतरस्य त्वद्योगमहिम्नस्तेषां प्राप्तिसंभावनैव । ननु यदि भगवतो योगमहिना केशादीनां यथावदस्थानं तत्किमस्यातिशयस्य सुरकृतातिशयेषु भणनं ?, न पुनः कर्मक्षयजेषु ? सत्यं, न खलु भगवद्योगमहिम्ना केशादीनां यथा
SR No.023287
Book TitleTirthankaroni Prashnatrayi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamalmohan Jain Gyanmandir
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy