________________
તી કરદેવની કેશમીમાંસા ]
[ ૫૯
એમ નક્કી કર્યું અને આ અંગે જુદાં જુદાં આગમા અને ધર્મગ્રન્થા જે જે જોવાં જરૂરી હતાં તે બધા તપાસી લીધાં અને તે પછી તેના ઉપર મેં શાસ્ત્રીય પુરાવા સાથે વિસ્તૃત લેખ લખ્યા અને તે લેખ પુસ્તિકા આકારે ‘તીથ કરદેવની કેશમીમાંસા' આ નામ સાથેને પ્રગટ કર્યાં તેમજ અનેક આચાર્યો, સાધુએ, વિદ્વાના અને અભ્યાસીએ ઉપર મેાકલી આપ્યા. સહુને તેના પ્રતિભાવ આપવા વિનંતિ કરી પણ ખાસ જવાએ। ન મલ્યા, કેશપ્તીમાંસાના પુસ્તકનાં પ્રકાશન પછી ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર જોવાનુ બન્યું. તેમાંથી એ સચોટ પુરાવા પ્રાપ્ત થયા, જે પુરાવા ખુદ શ્રી હેમચદ્રાચાય ના પેાતાના જ લખેલા છે. આ તે શ્લોકા આ લેખમાં છાપ્યા છે. તે બ્લેકે સ્પષ્ટ જણાવે છે કે કેવળજ્ઞાન વખતે ભગવાનના માથા ઉપર વાળ અવશ્ય હતા, હતા અને હતા જ,
જ્યારે કાકાર પૂજ્યશ્રી, એ શ્લોકની ટીકા કરતા એમ લખે કે સર્વ વિરતિ પ્રસ ંગે એટલે કે લાચ કર્યાં પછી જેટલા વાળ હતા તેટલા જ વાળ હંમેશા માટે રહ્યા હતા એમાં જરાપણ ન્યૂનાધિક થયા ન હતા. (જો કે ટીકાકારે આ ન્યૂનાધિકપણુ છદ્મસ્થાવસ્થા સુધી હતું કે નિર્વાણુ પન્ત હતુ ં ? એ એમાંથી કોઈ સ્પષ્ટતા તેમણે કરી નથી ) આ વાત કરે ત્યારે ટીકાકાર માટે વાચકના મનમાં કેવા અનુચિત વિચાર ઊભા થઈ જાય ? હુંમેશા ટીકાકારનેા ધર્માં મુખ્યતયા મૂલ શ્લોકના આશયને જ સ્પષ્ટ કરવાના હોય છે. પણ ટીકાકારની વાત સંભવ છે કે ટીકાકારે કોઈ બીજા ગ્રન્થના મતને લક્ષ્યમાં લઈને ઉક્ત વાત લખી લાગે છે, જે હોય તે. શ્રી હેમચંદ્રાચાર્યજીના મતે કઈ રીતે ગળે ઊતરી શકે તેમ નથી. મૂલ આગમા કહે છે કે કેવળજ્ઞાન થતાંની સાથે જ ઇન્દ્રમહારાજા