SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમસ્વામીને રાસ / ૧૫૫ જિમ માનસરોવર નિવસે હુંસા, જિમ સુરવરસિર યવત સા, જિમ મહુયર રાજીવ વને; જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણુ વિકસે, તિમ ગાયમ ગુણ કેલિ વને, પુનમનિશિ જિમ શશિહર સાહે, સુરતરૂ મહિમા જિમ જગમેાહે, પૂરવ દિસિ જિમ સહસક રી; પંચાનન જિમ ગિરિવર રાજે, નરવરઘર જિમ મયગલ ગાજે તિમ જિનશાસન મુનિપવા. જિમ સુરતરૂવર સાહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વનકેતકી મહમહેએ; જિમ ભૂમિપતિ ભુયબલ ચમકે, જિમ જિનમદિર ઘંટા રણકે, તિમ ગાયમ લખ્યું ગહગહેએ. આ સાથે ગીતમસ્વામીના નામસ્મરણ-મહિમાના લૌકિક પ્રભાવ વવી, કૃતિની રચના સાલાના નિર્દેશ કરી, કૃતિની ફલશ્રુતિ જણાવી કવિ આ રાસ પૂરી કરે છે. આપણા રાસાસાહિત્યના વિકાસકાળમાં આ રાસકૃતિ એના આરંભકાળની લાક્ષણિકતાઓવાળી છે. માત્ર ૬૧ કડીની આ રચના કદની દૃષ્ટિએ દીર્ઘ નથી. એની સઘનતાની ની છાપ વાંચતાંની સાથે જ વાચકના ચિત્ત પર પડે છે. ઉત્તરકાલીન રાસાઐમાં સામાન્ય રીતે એ
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy