SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ યશોવિજયજી./ ૧૩૭ ધસમસતી કાઈક કજજલ ગલઈ ઘાલઈ, કસ્તૂરી લેચન ઠવતી આથી ચાલ; બાવના ચંદન રસ પાઈ લગાવઈ બાલા, અલ રિદય સ્થલિ લાઈ કરઈ ચકચાલા. કટિમેખલ કંઠઈ ઘાલી ઉતાવલિ દેડઈ, ઈક હાર એકાવલિ શ્રેણ તટઈ નિજ જોડ; ભુજવલિં નેઉર કંકણું ઘાલઈ પાઈ, પહરણ ઊઢણુનાં વસ્ત્ર વિપર્યય થાઈ. ઢલતા ઘીના ગાડુઆ મુંકઈ તે પાડુઓ લાગઈ, લાડુઆ સમ નારી નઈ જોવાનો રસ જાગઈ; બાલ રેતાં મુકાઈ મારગિં, પરનાં બાલ, રતાં નિજ બાલક ભ્રાંતિ લિઈ સુકમાલ, પરિધાન શિથિલ હુ ગાઢ - બંધન ન કરાઈ વાયુ વેગિં મસ્તક ઢણ ઊડી જાઈ; ઇમ જોતાં વધૂજન હુ કુમારી રૂપ, કૌતુકનઈ પણિ તવ કૌતુક લાગું અનુપ. કવિએ શ્રેણિકરાજા, ઋષભદત્ત અને ધારિણીનું પાત્રાલેખન ડીક પંક્તિઓમાં કેટલું સચોટ અને સુંદર કર્યું છે : જેહનઈ તેજઈ પરાભવ્ય, ભાનું ભમઈ માનું ગગનિં રે; ઉsણ હુઓ તસ કિરણ તે, તાસ અમર્ષની અગનિ રે. તાસ સભામાંહિ શોભતા, ઋષભદત હુઉ સેઠિ રે; ધનદ તે હજ ધનપતિ, બીજે કુબેર તે હેઠિ રે. પથ તરુફલ સર જલ પરિ, તસ ધન સવિહિત આવઈ રે; જેહસ્ય સુરતરુ તેલિશ, ઊંચો ગયો લઘુ ભાવઈ રે. ઈદ તે જેહનઈ નિતિ રહઈ, કર અગ્નિ-શત કાટિ રે; ચંદ તે વ્હકલકલા વરિષ, પદવીતસર સવિ મોટી રે.
SR No.023286
Book TitlePadileha
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1979
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy