________________
ગા૫ભાવિ
૩૦ જઠ્ઠા (તમાકુની જાત)—કફ નાશક, વાતાનુલામન, વાતહર. ૩૧ વર્ખાર મૂત્રલ, ઉષ્ણુ, દીપન, પાચક.
૩ર ઝેરીગાઢલી—અપચા મટાડનાર, જવરઘ્ર, પાષ્ટિક, ચૂંક મટાડનાર. ૩૩ ઝેરી નાળીએર (ટાપરૂ) -—પૌષ્ટિક, જવરા, અપચા ઝાડા અને ચૂક મટાડનાર.
૩૪ ટંકણ ખાર—મૂત્રલ, રૂતુ લાવનાર, વેણુ લાવનાર.
૩૫ દાભનું મૂળ—અસ્તિશૂળ ઉલ્ટી રોકનાર, વાંતીહર, મૂત્રલ,
રક્તસ્તંભક,
૨૧૭
૩૬ તમાકુ (કાઈ પણ જાતના પટ વગરતી, ખાવાની અગર સુધવાની)—કશામક, હીસ્ટીરીઆ, દાંત સજ્જડ થવા (બંધાઈ જવા) ઉપર ફાયદા કારક.
૩૭ તગર ઉટી માટે.
૩૮ ત્રિફળા—સારક, પિત્ત શામક, દાહ, તૃષા, મુઝવણ દૂર કરનાર. ૩૯ ચારનું મૂળ—ધદૂર કરનાર, ગુમ અને અદિલા ઉપર ગુણકારી. ૪૦ દાડમની છાલ—ઉધરસ મટાડનાર, કફ નાશક, પિત્તશામક, ગ્રાહી. ૪૧ ધમાસા—ઉલ્ટી, ઉધરસ. તાવ, દાહ અને હેડકી મટાડનાર, મૂત્રલ. ૪૨ નિર્મળી—મૂત્રલ, શૂળ ગાળા નાશ કરનાર, રૂચિકર
*૪૩ નક—વાંતીકર, સખ્ત ઉલ્ટી કરનાર, સ`વિષ કાઢવા માટે. ૪૪ પાનની જડ—વાતહર, ઉષ્ણુ, રૂચિકારક, મેાળનાશક. ૪૫ પુંવાડ બીજ–વરા, ચામડીના દેષ દૂર કરનાર ૪૬ ફટકડી—ગ્રાહી, રક્તસ્તંભક,
૪૭ મુચકણ (મુચક)—પિત્તની ઉલ્ટી, વાયુ સંબંધી માથાની પીડા
મટાડનાર, તૃષાહર.
૪૮ મેહુડાની છાલ ઉધરસ અને કફ નાશક, શીતળ. ૪૯ બારની છાલશ્રમ, શોષ નાશક, શામક, ગ્રાહી. ૫૦ મેરડીનાં મૂળ વરા;- કફ પિત્તનાશક,