________________
૨૧૪
શ્રાવકધમ વિધાન
હું ઉપલેટનુ લાકડું —વાતહર, તરસ તથા ઉલ્ટીને નાશ કરનાર. ૧૦ કરેણની જડ—વર#, મસ્તક શૂળ મટાડનાર. ૧૧ કરીઆતુ—વરા, સારક, અરૂચિનાશક,
૧ર કસ્તુરી—અગનું ખેંચાવું, આંચકી, વાયુ, તૃષા, ઉલ્ટી તથા શેષ નાશક.
૧૩ ડ—સારક, પાચક, અને જ્વરા.
૧૪ કેસર્—કડરાગ, મસ્તકથળ, ઉલ્ટી, શીતળ, સ્તંભક, પૌષ્ટિક. ૧૫ કીંદર્—ઉષ્ણુ, કફદ્મ, રક્તાતિસાર અને જવરા, સ્વેદલ. ૧૬ કાથા—દાંતમાંહી લેહી આવતાં રેાકનાર, સ્તંભક, શીતળ, ૧૦ કેરમૂળ—રૂચિકારક, મૂળઘ્ર અને વાતહર.
*૧૮ કુંવાર્—અપચા મટાડનાર, રેચક, ગુમમ્ર, પિત્તશામક, અરલવૃદ્ધિ મટાડનાર.
૧૯ ખારા—પેટના દુ:ખાવા મટાડનાર,
૨૦ ખેરસાર—કફ શામક, દાંતને હિતાવહ, ઉધરસ મટાનાર. ૨૧ ખેરનું મૂળ તથા છાલ-રક્તશોધક.
૨૨ ગુગળ—વયસ્થાપક, વાતહર, શેાધક.
૨૩ ગળા—વરા, શીતળ, પિત્તશામક, મૂત્રલ, તૃષા, દાહ અને
ભ્રમ નાશક.
૨૪ ગૌમૂત્ર—મૂત્રલ, સારક, મળાવરોધક, ઉદર રોગ મટાડનાર, રેચક ૨૫ ચિત્રકમૂળ—'ભક, પેટના દુઃખાવા ઉપર ફાયદાકારક, વાતહર, દીપન, પાચક.
૨૬ ચિમેડવાતહર, પૌષ્ટિક, ચક્ષુષ્ય,
૨૭ ચિડ (તેલીઆ) . દેવદારનું લાકડું સૂત્રોોધક, મળાવરોધક, આફ્રેશ હેડકી મૂર્છા મટાડનાર, વાયુહર, દીપન, પાચક.
૨૮ યુના—શિળસ, અણુ મટાડનાર.
૨૯: ચાપણીની તૃષાવર, મુંઝવણ દૂર કરનાર, પાકિ, વાતરાગનાશક