SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ગોપભોગવિ. ૨૧૫ ૫ બીન જરૂરિઆતે બહાર થુંકી નાંખવી. ક એકલી લેવાય, અગર તે ગમે તેટલી અણુહારી ચીજો ભેગી કરી ચૂર્ણ રૂપે અગર ગુટિકા રૂપે વિશેષ ફાયદા માટે વાપરી શકાય. ૭ માત્ર થુંક મારફત જ ગળામાં ઉતારાય. ૮ કેઈ પણ સંજોગોમાં ઉપવાસ દરમ્યાન વપરાતા પીવાના જ પાણી સાથે લેવાય નહિ. નહિ તે આહાર થઈ જાય.' ૯ ઉપયોગ કર્યા બાદ ઓછામાં ઓછું બે ઘડી સુધી પાણી પીવાય નહિ. નીચે આપવામાં આવેલી અણહારી ચીજોમાં જેની આગલ નિશાની (*) કરેલી છે તે ચીજોના સ્વાદ અને ઉપયોગ માટે બેમત છે, માટે યોગ્યાયોગ્યતાને વિચાર કરી લેજના કરવી, અનુભવી ગુરૂજન પાસે ખાત્રી કર્યા પછીજ વાપરવી. અણાહારી ઔષધે અને તેના ગુણ. ૧ અગર–તરસ મૂછ દરકાર, શીતલ, વાઈ અપસ્માર વગેરે માટે. ૨ અફીણ–પ્રાહી, પીડાશામક, ઉંઘ લાવનાર અને પરસેવે વાળનાર. અફીણ+કેસર કોલેરામાં ઉપયોગી. ખાસંઘ-ગાહી, દમ ઉધરસ મટાડનાર અને પૌષ્ટિ. જ આકઠાનું પંચાંગ-વાતહર, કફધ, ઉલ્ટી કરનાર અને પરસે વાળનાર, ૫ એળીઓ–ચક, રૂતુ લાવનાર અને નવરH. જ મા માફહર, તરગ્સ મુંઝવા અને પક્ષને તે દૂર કરનાર પૌષ્ટિ છે અતિવિષની કળી–પાશા, કટુ, દિન ઝાય ના. માણાની લાલસા, માજી ધાબી અભિમાન,
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy