________________
૧૧૭૪
શ્રાવકધર્મવિધાન
૧૫ બહુબીજ–જે ફળમાં બીજથી બીજની વચ્ચે ગર્ભ ન હોય પરંતુ બીજેને પિંડ હેય, ને સહેજે છૂટાં પડી શકે નહિ, તેમજ ગર્ભ અલ્પ ને બીજા ઘણાં હેય તે બહુબીજ કહેવાય, પરંતુ એક ફળમાં ઘણું બીજ હોય તે બહુબીજ એમ નહિ. એમાં રિંગણ, પંપિટા વિગેરે બહુબીજ ફળ છે. પપૈયાનાં બીજ પિંડ રૂપ નથી, છૂટાં છૂટાં છે માટે બહુબીજ નથી. દાડમમાં બીજથી ગર્ભ અધિક છે, અને દરેક બીજ સર્વ બાજુ ગર્ભથી ઘેરાયેલું છે ને હેજે છૂટાં પડી જાય છે માટે બહુબીજ નથી. દધી તૂરીયાં વિગેરે ફળમાં બીજ ઘણું છે, પણ સૌ બીજ પિતપોતાનાં જુદા જૂદા ગર્ભગૃહમાં ગોઠવાયેલાં હાઈ એક બીજા સાથે પિંડિત નથી તેથી બહુબીજ નથી. એ પ્રમાણે બહુબીજ અબહુ બીજને વિશેષ જાણ.
પ્રશ્ન–બહુબીજ ફળે અભક્ષ્ય હેવાનું શું કારણ
ઉત્તર–રિંગણાં વિગેરે બહુબીજ માદક હેવાથી તેમજ બુદ્ધિની હાનિ કરનારાં હેવાથી અભક્ષ્ય છે. બીજું કારણ એ છે કે દરેક બીજમાં અકેક પર્યાપ્ત જીવ છે, તેથી બહબીજના ભેજનમાં બહુબીજ ભેગાંજ લેવાથી તેટલા જીની હિંસા નિરર્થક થાય છે, અને દૂધી આદિ ફળમાં બીજ ઘણાં હોવા છતાં છૂટાં પાડી શકાવાથી કેવળ ગર્ભભાગ આહારમાં લઈ શકાય છે, જેથી ગર્ભને એકજ જીવવા ગર્ભ ને છાલના બે જીની જ અતિ અલ્પ હિંસાથી ગરજ સરે છે. માટે એવી અલ્પ હિંસાવાળી વનસ્પતિઓ–ફળ