________________
ભગોપભેગવિ.
૧૭૩ સરાકડાને બદલે ન્હાવા દેવા માટે સેડાખાર આમળાં કડી સાબુ અરીઠાં ઇત્યાદિ વસ્તુઓને ઉપગ ઉચિત છે. સુરોખાર, સાજીખાર, ટંકણખાર ને ફટકડી અચિત્ત છે.
વળી માટી ખાવાથી શારીરિક રોગ થાય છે, નાના બાળકોને પેટમાં મેટા કૃમિ થાય છે એ દેખીતી વાત છે. પેટમાં પાંડુરોગ, પથરી વગેરે થાય છે. એ રીતે પૃથ્વીકાયમાં. માટી ખાર મીઠું વગેરે ઉપર દર્શાવ્યા પ્રમાણે અભક્ષ્ય છે.
૧૪ રાત્રિભોજન–આહાર સંબંધિ સર્વ જ્યણા દિવસના પ્રકાશમાંજ સાચવી શકાય છે. દિવસે સંપતિમ વસ જીવો અલ્પ આવી ચડે છે, માટે દિવસે જ પ્રકાશમાં ભેજન. કરવું એ શ્રાવક ધર્મ (વિધિ માર્ગ છે. રાત્રે જયણા ન સચવાતી હોવાથી તેમજ બારીક અને સ્કૂલ ત્રસ જીને સંપાત (આવી પડવું) અધિક હોવાથી રાત્રિભૂજન અભક્ષ્ય છે. વળી રાત્રિને કાળ પણ અશુભ કાળ છે. માખી વિગેરે કેટલાક જંતુઓ ઘરમાં ભીંત આદિ સ્થાને સ્થિર થયા હેય તે જીવે પણ ધૂમાડા વિગેરેથી નાશ પામે છે, ભયભીત બને છે, માખી આદિક જે ભેજનમાં પડે છે, તેમજ એ કઈ અશકય પરિહાર નથી કે દિવસે ખવાય નહિં. ને રાત્રે જ ખાવું પડે. માટે જે દિવસને કાળ ભેજન માટે અનુકૂળ ને હિતકારી છે તે રાત્રિભૂજન અધિક દષવાળું હેવાથી અભક્ષ્ય જ થયું. વળી રાત્રિભેજનવાળાને દિવસ ચરિમ આદિ વ્રત નિયમે પણ કઈ રીતે હેય? માટે. રાત્રિભૂજન અભક્ષ્ય છે.