________________
અદત્તાદ નવિ
ટપ
ગાથા :—૧ સ્પેનાહત, (ચોરના માલ લેવે,) ૨ તસ્કરયાગ, ( ચોરને ચોરીની પ્રેરણા કરવી,) ૩ વિરૂદ્ધરાજ્ય, (શત્રુ રાજ્યમાં ગમનાગમન,) ૪ ફૂટતૂલકૂમાન, (પેટાં કાટલાં, ખાટાં માપ રાખવાં.) અને ૫ તપ્રતિરૂપ વ્યવહાર ( સરખી દેખાતી વસ્તુ ભેળસેળ કરવી.) એ પાંચ અતિચાર આ ત્રીજા અણુવ્રતમાં વવા. ૫ ૧૪ ।।
ભાવાય : તેન એટલે ચોર તેની આહત-લાવેલી વસ્તુ કંકુ ઈત્યાદિ (વસ્ત્ર આભૂષણ ઇત્યાદિ) વિના મૂલ્યે લેવી અથવા ઓછી ક'મતે મળવાના લાભથી અ૫ કિમત આપી ખરીદવી. તે ૧ ક્ષેમદૂત નામના અતિચાર છે. તથા તસ્કર એટલે ચોર તેને યાગ–પ્રેરણા કરવી કે તું ચોરી કર એવી આજ્ઞા કરવી અથવા ચારીના કાર્યમાં ઉત્સાહિત કરવા તે તા યોગ નામના બીજો અતિચાર છે. તથા વિરૂદ્ધ એટલે પેાતાના રાજ્યને શત્રુ, તેનુ રાજય એટલે લશ્કર અથવા દેશ, તેમાં જવું આવવું તે વિદ્ધાર્થમન નામના ત્રીજો અતિસર છે. તથા ફૂટ એટલે જે વખતે જે પ્રમાણમાં ચાલતાં હોય તે પ્રમાણથી હીન વા અધિક પ્રમાણવાળાં તેલાં-કાટલાં રાખવાં તે ફૂટતુલ, અને ચાલુ પ્રમાણથી હીનાધિક માન એટલે પાલી શેર ઈત્યાદિ માપ રાખવાં તે ફૂટમાન. એ અને મળીને છૂટતુટન નામના ચાથા અતિચાર છે. તથા ચેખા થી આદિ દરેક પડામાં પ્રતિરૂપ-સરખી વસ્તુએ પત્રજી અથવા ચરખી આદિક ભેળસેળ કરીને જે વ્યવહાર-વ્યાપાર કરવા તે ‘તિરુપથ્થાર' નામને