SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધર્મ વિધાન તથા એ સ્થૂલ અદત્તાદાન વિરમણલત બે પ્રકારનું છે. ૧ સચિત્ત સંબંધિ, ૨ અચિત્ત સંબંધિ. ત્યાં લૂણા ફળ, દ્વિપદ, ચતુષ્પદ વિગેરે સચિત્ત વસ્તુઓની ચોરીને ત્યાગ અરે તે સચિત્તાદત્તાદાન વિરમણ, અને સુવર્ણ, ત્નિ, પાષાણ, વસ્ત્ર ઈત્યાદિક-અચિત્ત વસ્તુઓની ચોરીને ત્યાગ તે અચિત્તાદત્તાદાન વિરમણ. અહિં સંક્ષિપ્ત ભેદ હેવાથી ત્રિીજો મિશ્ર ભેદ કહ્યો નથી. જેથી મિશ્રને એ બે પ્રકારમાં જ અન્તર્ભાવ જાણ. અવતરણ–પૂર્ય ગાથામાં બીજા અણુવ્રતના બે પ્રકાર કહીને હવે આ ગાથામાં તેના ૫ અતિચાર દર્શાવે છે – वज्जइ इह तेणाहडतकरजोगं विरुद्धरज्जं च । डतुलकूडमाण, तप्पडिख्वं च ववहारं ॥१४॥ માટે એવી ક્ષુદ્ર ચેરીઓ સૂમ ચેરી ગણાય છે, તેને ત્યાગી સાધુથી જ થઈ શકે છે, કારણ કે સાધુને રસ્તામાંની ધૂળની ચપટીની જરૂર હોય તે પણ પૂછયા વિના લેવાય નહિ તે બીજી વસ્તુઓની લેવાની વાત જ શી ? અને ગૃહસ્થને તે એવી સૂક્ષ્મ ચોરીઓ પગલે પગલે થયા કરે છે, તેનું પાપ બંધાય છે, પરંતુ ગૃહસ્થથી જીવનના નિભાવ માટે એ ચોરીઓ રોકી શકાતી નથી, તેથી તેનું વ્રત પણ હોતું નથી. वर्जयती ह स्तेनाहृततस्करयोगं विरुद्धराज्यं च । . कुटतूलकूटमानं तत्प्रतिरूपं च व्यवहारम्
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy