SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકધમ વિધાન પાંચમા અતિચાર છે. અર્થાત્ વાંસીના ચાખામાં જીરાસાર ભેળવવી, તલના તેલમાં શીંગનું તેલ ભેળવવું, સેનામાં ત્રાંબુ ભેળવવું. ઈત્યાદિ રીતે મોંઘી કિંમતની વસ્તુમાં ભળી શકે એવી હલકી કિંમતની વસ્તુ ભેળવવી ને કિંમત મેાંધી લેવી તે પ્રતિરૂપ વ્યાપાર છે.] અથવા સાચા સેનાને બદલે નકલી સાતુ' વેચવું, માણેકને સ્થાને ઇમીટેશન નંગ સાચાં કહીને વેચવાં, સાચાં મેાતીને બદલે ખાટાં નકલી મેાતીને સાચાં કહી વેચવાં ઈત્યાદિ, નકલી વ્યાપાર તત્ત્પતિરૂપ વ્યાપાર છે. પ્રથમ કહ્યા તે પ્રતિરૂપ વ્યાપાર ભેળસેળ સબધિ છે અને આ તત્કૃતિરૂપ વ્યાપાર ભેળસેળ રૂપ નહિ પરન્તુ સરખી મનાવટના નકલી માલ સાચાને સ્થાને વેચવા સમધિ છે. એ પ્રમાણે પાંચ અતિચાર આ ત્રીજા અણુવ્રતમાં વવા. પ્રશ્ન:— — ચારી ન કરવી ” એ વ્રતવાળાને ચારના માલ લેતાં અતિચાર કઈ રીતે ? પાતે ચારી ન કરવાના ત્યાગ કર્યો છે, પરન્તુ ચારના માલ લેવાના ત્યાગ ક્યાં કર્યાં છે ? ઉત્તર—ચાર લાવેલા માલ છાના લેવા પડે છે માટે એ ચારી છે, અને એ રીતે છાના માલ લેનાર વેચનાર પણ ચાર છે, જે કારણથી કહ્યું છે કે GR चौरaौरापको मन्त्री, भेदज्ञः काणकक्रयी । अन्नदः स्थानदचैव, चौरः सप्तविधः स्मृतः 11211
SR No.023285
Book TitleShravak Dharm Vidhan
Original Sutra AuthorN/A
AuthorShubhankarvijay
PublisherZaverchand Ramaji Zaveri
Publication Year1949
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy