SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત વેશ્યાની પુત્રી પરણીને પેાતાના ભાઇ પ્રસન્નચંદ્ર પાસે રહ્યા હતા તે વિચારવા લાગ્યા કે હું પિતાને છેડીને અહીં ભેગા બાગવવાને રહ્યો માટે મને ધિક્કાર છે કારણ કે હું સ્વાી અન્યા છું. આ ઇન્દ્રિયાના વિષયેામાં આસક્ત થવાનું પાપ છે એ પ્રમાણે વિચારી પેાતાના ભાઇ પ્રસન્નચંદ્ર રાજાને આ પ્રમાણે વિનતિ કરે છે. ૨૭૨ નમવા જનકના ચરણને મુજ ચાહના આવું સુણી, અંધુ સાથ પ્રસન્નચંદ્ર નરેશ ભક્તિ ધરી ઘણી; વદે પિતાના ચરણને વલ્કલચરી ઉપકરણને, સમા તા જાતિ સ્મરણથી પૂર્વ ભવની વાતને.૨૭૩ અર્થ :-હે પૂજ્ય મોટાભાઇ! પિતાના ચરણમાં નમસ્કાર કરવાની મારી ઘણી ઇચ્છા છે એ પ્રમાણે વલ્કલચરીનાં વચન સાંભળીને પ્રસન્નચંદ્ર રાજાએ પણ તેમની સાથે જંગલમાં રહેલા પિતા પાસે જઈને ઘણી ભક્તિ પૂર્વક પિતાના ચરણમાં નમસ્કાર કર્યો. તથા વલ્કલચિરી પણ પેાતાના ઉપકરણાની સમાના કરવા લાગ્યા. તે વખતે તાપસપણાના વસ્ત્રાદિને જોઇને તેના ઉપરથી આવાં વસ્ત્ર મે પહેલાં જોયાં છે એ વિગેરે પ્રકારના ઉહાપાડ કરતાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યા, અને તેમણે તેથી પેાતાના પાછલા ભવની બીના જાણી. ૨૭૩ જાણે “અહા ? મેં પૂર્વભવમાં શ્રીવિષય રાગે કરી, ચારિત્ર છેડયું. તેહને ધિક્કાર ” આ ધ્યાને કરી,
SR No.023284
Book TitleBhavna Kalpalata
Original Sutra AuthorN/A
AuthorJain Granth Prakasha Sabha
PublisherJain Granth Prakasha Sabha
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy