________________
ભાવના કપલ
ર૫
હે જીવ તજજે પાર્વતી શંકર નચાવે સુર હસે, મેનકાને જોઈ વિશ્વામિત્ર વિષયી ધસમસે. ર૭૧
અર્થ – કપટથી ભરેલી સ્ત્રી ગુણવાનને પણ પિતાની મેહ રૂપી જાળમાં ફસાવે છે. તથા સ્ત્રી શુભ માર્ગ એટલે સાચા માર્ગની સાધનામાં વિન એટલે અડચણ કરનારી છે. માટે હે જીવ! તેનો ત્યાગ કરજે. સ્ત્રીચરિત્ર જે. પાર્વતી શંકર એટલે મહાદેવની કને નાચ કરાવે છે અને દેવતાઓ હસે છે, તથા મેનકાને જેને વિષયાસક્ત થએલા વિશ્વામિત્ર તેની પાછળ દોડે છે. ર૭૧
ચીરાગનું પૂરું ફલ અને વલ્કલચીરીની બીના ત્રણ કલેકમાં જણાવે છે –
સ્ત્રી તણા અનુરાગથી આપાઠભૂતિ અરણિકે, તિમ આકુંવરે સા ચુક્યું સંય ન ટકી શકે? ભૂલી પિતાને અહીં રહ્યો ધિક્કાર સ્વાથીઆ મને, આજ ઇંદ્રિય પાપ ભાવ એમ વીનવે ભાઈને.ર૭ર
અર્થ: સ્ત્રી ઉપરની પ્રીતિથી આષાઢભૂતિ મુનિ, અરણિક મુનિ તથા આદ્રકુમાર નામના મુનિ પોતાના સાધ્ય એટલે આત્મોન્નતિ કરનાર સંયમ સાધના રૂપ સાધ્ય બિંદુથી ચૂક્યા અને ચારિત્રમાં સ્થિર રહી શક્યા નહિ એટલે લીધેલું ચારિત્ર છોડીને ગૃહસ્થ બન્યા. તથા વલ્કલચિરી નામના તાપસ જે વેશ્યાઓના ભરમાવવાથી પિતાના વૃદ્ધ તાપસ પિતાને છોડી
૧૪