________________
ભાવના કલ્પલતા
ષ્મિ પ્રતિષ્ઠા પણ તિહાં બહુ દ્રવ્યના ખરચે કરી, રંગે કરાવે જાણવી એની કમાણી શુભ ખરી.૧૧૯
૧૩૩
અઃ—તેજ અમદાવાદ શહેરના રહીશ શેઠ હઠીસિંહ કેસરીસિંહ નામના એશવાલ શેઠે રાજનગર એટલે અમદાવાદના દિલ્હી દરવાજાની મહાર ઘણું વિશાલ એટલે મેહુ અને ફરતી બાવન દેરીએ વડે શે।ભાયમાન એવું ઉત્તમ દેરાસર ઘણા ઉલ્લાસ પૂર્વક બંધાવ્યું. જે દેરાસર હાલ અહારની વાડીના દેશસર' તરીકે પ્રસિદ્ધ છે. વળી તે દેરાસરમાં ઘણા ધનને! વ્યય કરીને તેજ શેઠે શ્રી જિનમિ બની પ્રતિષ્ઠા ઘણુા ઉમંગ ક કરાવી- આવા ધાર્મિક કાર્યમાં પેાતાના પૈસેા વાપરનારની કમાણી ખરેખર ઉત્તમ ગણાય ૧૧૯
મુજ પૂજ્ય ગુરૂવર નેમિસૂરિની દેશનાને સાંભલી, પ્રાગ્ગાટ મનસુખભાઇ શેઠે કલેાલમાં ધન વાપરી; મંદિર કરાવ્યું નિજ ગૃહે પણસ્વપરના હિતકારણે, તેમ જીÎદ્વાર પ્રમુખે વાપર્યું બહુ દ્રવ્યને.૧૨૦
અઃ ઃ—મારા પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રી વિજયનેમિસુરીશ્વરની દેશના એટલે ધર્મોપદેશ સાંભળીને પ્રાગ્ગાટ એટલે પારવાડ જ્ઞાતિના આભૂષણ સમાન દેવગુરૂધર્માનુરાગી દાનવીર શેઠ મનસુખભાઇ ભગુભાઇએ કલેાલ નામના ગામની અંદર પેાતાનુ ધન વાપરીને મ ંદિર એટલે જિનાલય બંધાજ્યું. વળી પેાતાના ઘર (મંગલા)માં પણુ સ્વપરની એટલે પોતાના તેમજ પર (કુટુંબ)ના હિતની ખાતર દેરાસર બંધાવ્યું.