________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
૧૩ર
આ બાબતમાં અનુપમાદેવીને પૂછ્યું ત્યારે તે કહેવા લાગી કે આમ ધનને જમીનમાં દાટવા કરતાં બધા લેકે જુએ તે છતાં ચાર પણ ચારી ન જાય તેવી રીતે આ દ્રવ્યને પર્વત ઉપર વાપરે. એટલે કે આ દ્રવ્યના તમે પર્વત ઉપર જિનમંદિશ ખાંધવામાં સદુપયોગ કરો. જેથી કાઇ તેને ઉપાડી ન જાય. અને ભાઇએને આ વાત પસંદ પડી, તેથી બધું દ્રવ્ય આખુ વિગેરે તીર્થ ઉપર દેરાસર બંધાવવામાં વાપર્યું. ૧૧૭.
રાણપુરના જિનાલયનું વર્ણન કરે છે: નિ ધનાશા પારવાડે તી રાણકપુર વિષે, નલિનીગુલ્મ વિમાન સમ પ્રાસાદ અધાવ્યો દીસે; શહેર અમદાવાદના ગુણિ નગરશ્રેષ્ઠી જે હતા, તેહ શાંતિદાસ બહુ જિન ચૈત્યને ધાવતા.૧૧૮
અઃ—ધની એટલે ધનવાન ધનાશાહ નામે પારવાડ હતા. તેણે રાણકપુર નામના તીને વિષે નલિનીશુક્ષ્મ વિમાન સરખા પ્રાસાદ એટલે જિનાલય બંધાવ્યું. તે ઘણું શાભીતું છે. ગુજરાતની હાલની રાજધાની અમદાવાદ અથવા રાજનગરના ગુણુવાન નગરશેઠ શાંતિદાસ નામે હતા જેમણે ઘણા પૈસા ખરચીને બહુ દેરાંએ ખંધાવ્યાં હતાં. ૧૧૮
આધુનિક મંદિર બંધાવનારાનાં હૃષ્ટાંતે ચાર શ્લોકમાં જણાવે છે:—
હઠીસિંહ શેડ વિશાલ વર બાવન જિનાલય ચૈત્યને, તેમ રાજનગર તણી ધાવતા ધરી હર્ષને;