________________
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
હાર વગેરે ધામિઁક કાર્યોમાં પણ પેાતાનું
૧૩૪
વળી તેમણે ઘણું ધન વાપર્યું હતું. ૧૨૦.
કદંબગિરિમાં શેઠ કર્માંશા શ્રમણ પ્રભુવીરના, શે તારાદ ધરી આનદ આદિ જિનેશના: રોડ માણેકલાલ અમદાવાદના નમિનાથના, પ્રાસાદને અંધાવતા અંગે કરી શાસન તણા.૧૨૧
અ:—શ્રી શત્રુંજય તીર્થની પાસે આવેલા કદ બિગિર તીર્થને વિષે કર્માશાહ નામના શેઠના સ્મરણાર્થે તેમની પુત્રી પુંજી હેને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રાસાદ એટલે દેરાસર ખંધાવ્યું. જાવાલના તારાચંદ નામના શેઠે આનંદ પૂર્વક પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથનું દેરાસર ધાવ્યું તથા અમદાવાદના શેડ માણેકલાલ મનસુખભાઇએ જિનશાસનના રાગને લઇને એકવીસમા જિનરાજ શ્રી નમિનાથનું દેરાસર બંધાવ્યું. એ પ્રમાણે દેરાસર બંધાવનારા ભવ્ય વા શ્રી જૈનશાસનના પ્રભાવક કહેવાય. ૧૨૧.
હઠીÁહ કેસરીસિંહ પાત્ર શ્રેષ્ઠિ દલપતભાઈના’ શ્રેયાથ લક્ષ્મીબાઇ તાલધ્વજ ઉપર શ્રીપાર્શ્વના પ્રાસાદને અંધાવતા રૂપિયા હજારો વાપરી, બિંબ પ્રતિષ્ઠા પણ કરાવે પૂર્ણ શ્રદ્ધાને ધરી.૧રર
અ:--૧૧૯મા શ્લોકમાં જણાવેલા શેઠ ડુડીસિંહ કેસરીસિંહના પૌત્ર શેડ દલપતભાઈ મગનભાઈના શ્રેયાથ એટલે કલ્યાણના માટે તેમની સુપત્ની શેઠાણી લક્ષ્મીબાઇએ