SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ 卍 પરિગ્રહ પણ બાહ્ય અને અત્યંતર બે પ્રકારના છે. તે બન્ને જે તજે, તેને ત્રણ જગત પૂજે. આંતરિક નિર્પ્રન્થતા જ ધ્યેય છે. તે વિના માત્ર બહારની નિર્પ્રન્થતા વૃથા છે. મૂર્છા જ વિદ્ઘ છે. શુદ્ધાનુભવમાં બધી ક્રિયાનું સાધ્ય આ જ શુદ્ધાનુભવ છે. શ્રુતજ્ઞાન તે બેની વચ્ચેની કાંઈક ઝાંખી છે. સૂર્યોદય પહેલાંનો અરુણોદય છે. શાસ્ત્રોની - ગુરુની તો એક મર્યાદા, એક હદ છે. શ્રુતજલધિ પ્રવેશે નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy