SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ૫૯૬ જુએ એક બીજી સ્થા. બાપા દીકરાને શિખામણ આપે છે રાજગૃહીનગરીના પહાડામાં, લેહપુરા નામના ચાર રહેતા હતા. તેને એક છેકરી હતા. પત્ની મરી ગઈ હતી. છેકરાને હુંમેશ ચારી લાવેલી વસ્તુ આપીને, લાલન પાલન કરતા હતા. અનુક્રમે ચાર ઘરડો થયો. અને છેકરા માટેા થયો. હવે લેહપુરાને મરવાના દિવસે। દેખાવા લાગ્યા. મરણ નજીક આવે ત્યારે, કાઈક જ નિકટભવી આત્માને, પરભાવત્યાગ અને સ્વભાવ પરિણમન, પ્રકટ થાય છે, અને હાય તા વૃદ્ધિ પામે છે. સિવાયના ભવાભિનંઢી જીવેાને, મરવાના છેલ્લા દિવસ સુધી પણ, સસાર જ ગમે છે. જગતના જીવાને પૈસા, પત્ની, પરિવાર અને પુલ; આ ચારે પપાના જ સમાગમ સાચવણ અને ભાગવટા ગમે છે. લેહપુરા ચારને મરવાનું નજીક આવ્યું. ત્યારે પોતાના પુત્ર રાહિણીયાને, પાસે બેસાડી, ચારી કરવાની રીતેા અને બચવાના ઉપાયા, શીખવવા શરૂ કર્યા હતા. તેમાં એકવાર તેને એવા વિચાર આવ્યા કે, આટલા પ્રદેશમાં, ચાવીસમા તીર્થંકર મહાવીર સ્વામી, ઘણીવાર આવે છે. અને તેએ અમારા ધંધાને ધક્કો પહોંચે તેવે, ઉપદેશ આપે છે. જો કયારે પણ મહાવીર સ્વામી આટલા પ્રદેશમાં, આવી જશે તેા, અને આ મારા છોકરો વખતે ત્યાં ભટકાઈ જશે તેા, કામળબુદ્ધિના બાળક, પેાતાના ચારીના ધંધામાં શ'કાશીલ થશે. વખતે ધધામાં બેદરકાર થશે. અગર ચારીને ત્યાગ કરશે તેા, દુખી થશે. માટે મારે તેને અત્યારથી, ચેતવણી આપવી જોઈ એ. એમ વિચાર કરીને, લેાહપુરાએ, પેાતાના વહાલા પુત્રને, પાસે બેસાડીને, ખૂબ દિલાસા આપીને, કહેવું શરૂ કર્યું. ભાઈ ! હવે મારી છેલ્લી દશા છે. હું થાડા વખતના મેમાન છું, માટે તારે હવે આપણા ધધામાં હુશિયાર થવું જોઈએ, આપણા ધંધા પડી ભાંગે નહીં. તે બધું સમજી લેવું જોઈએ. જેમ આવકના માર્ગ વધારવા જોઈએ. તેમ ધંધાને વિઘ્ન કરનારા માર્ગે પણ જાણવા જોઈ એ. લાહખુરાના બધા સંસ્કારે, છેકરામાં સ’પૂર્ણ હતા. પિતા કરતાં છેકરા ઘણા હુશિયાર હતા, ચપલ હતા. ચારી, છળ, કપટ, છટકબારી, પ્રવેશ, નિવેશ, ખચાવ, બધુ સમજતા હતા. તે પણ તેના બાપની ઉપરની શિખામણ સાંભળી પ્રશ્ન કર્યાં. ખાપુ ! આપણા ચારીના ધંધામાં વિઘ્ન લાવનારી ખીના સમજાવા. હું જરૂર તેને સંપૂર્ણ ત્યાગ કરીશ. લેાહપુરા કહે છે દીકરા ! આટલા પ્રદેશમાં જૈનેાના ચાવીસમા ભગવાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામી, વાર'વાર આવે છે. તેનું સમવસરણ થાય છે. લાખા દેવે માનવા અને વિદ્યાધરા, સ્રીએ અને પુરુષા તેમને સાંભળવા ભેગા મળે છે. તેઓ હિંસા, અસત્ય, ચારી, પરસ્ત્રી, પરિગ્રહમમતાને પાપ મનાવે છે. અને તેમની વાણીની, શ્રોતાએ ઉપર લેાહચુંબક જેવી અસર થાય છે. હિંસકેા હિંસા છેડે છે. ચારટાએ સત બની જાય છે. આવું બધું આપણા જેવા સાંભળે તે, આપણા ચારીના ધાંધાને ખટ્ટો લાગે. આપણી પેઢી દર પેઢી ચાલ્યા આવતા ધાંધા અટકી જાય. પિતાની વાતા સાંભળી, છેાકરાને ગમી ગઈ, અને કહેવા લાગ્યા. પિતાજી !
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy