SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ જ Yeo જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ - સાધ્વીજી=મહાનુભાવ ! આ ગાથા અર્થથી ભરેલી છે. સાંભળો, તેને અર્થ કહું છું. આ અવસર્પિણી કાળમાં, પિલા બે ચકવતી–ભરતરાજા અને સગર રાજા થયા છે. પછી લાઈનસર પાંચ વાસુદેવ થયા છે. પછી પાંચ ચક્રવતીઓ થયા છે. પછી છઠા વાસુદેવ, પછી આઠમા ચકી, પછી સાતમા વાસુદેવ, પછી નવમા ચકી, પછી બે ચકી, ૧૦મા-૧૧મા. પછી આઠમા-નવમા વાસુદેવ, પછી બારમા ચકવતી થયા છે. પ્રશ્ન: બાર ચક્રવર્તી નવ વાસુદેવ, નવ બધદેવનાં નામ અને તીર્થ-કાળ બતાવો? ઉત્તર : ચક્રવર્તીએ બલદેવ અને વાસુદેવના નામનું કેષ્ટક જિનેશ્વરદેવનું તીર્થ ચક્રવતી રાજા. બલદેવ. વાસુદેવ. ૧ ઋષભદેવસ્વામી ૧ ભરત ૨ અજિતનાથ સ્વામી ૨ સગર ૧૧ શ્રેયાંસનાથસ્વામી ૧ અચલ ૧ ત્રિપૃષ્ટ ૧૨ વાસુપૂજ્ય સ્વામી ૨ વિજય ૨ દ્વિપૃષ્ઠ ૧૩ વિમલનાથસ્વામી ૩ ભદ્ર ૩ સ્વયંભૂ ૧૪ અનંતનાથ સ્વામી ૪ સુપ્રભ ૪ પુરુષોતમ ૧૫ ઘર્મનાથસ્વામી ૫ સુદર્શન ૫ પુરુષસિંહ ૧૫ ધર્મનાથ સ્વામી ૩ મધવા ૧૫ ધર્મનાથસ્વામી ૪ સનતકુમાર ૧૬ શાનિતનાથ સ્વામી પ શાતિનાથ સ્વામી ૧૭ કુન્દુનાથસ્વામી ૬ કુન્થનાથસ્વામી ૧૮ અરનાથસ્વામી ૭ અરનાથસ્વામી ૧૮ અરનાથસ્વામી ૬ આનંદ ૬ પુરુષપુંડરીક ૧૮ અરનાથસ્વામી નંદન ७हल ૧૮ અરનાથસ્વામી ૮ સુભુમ ૨૦ મુનિસુવ્રતસ્વામી ૯ મહાપદ્ય ૨૦ મુનિસુવ્રતસ્વામી ૮ લક્ષ્મણ ૨૧ નમિનાથસ્વામી ૧૦ હરિણ ૨૧ નમિનાથસ્વામી ૧૧ જય ૨૨ નેમનાથસ્વામી ... ૯ બલરામ = બલભદ્ર ૯ કૃષ્ણ ૨૨ નેમનાથસ્વામી ૧૨ બ્રહ્માદા પ્રશ્ન:–બર ચક્રવર્તીમાં મેક્ષ કેટલા? સ્વર્ગ કેટલા? નરકમાં કેટલા ગયા છે?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy