________________
૪૪૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
સિંહ, વાઘ, દીપડા, હાથી, સર્પ, રીંછ, રાજા, નદી, સરોવર, સમુદ્ર, સની, વાનર, આખલા, પાડા અને અજાણ્યા માણસ—આ બધાનો વિશ્વાસ કરવો નહીં.”
“પત્ની, પુત્રવધૂ, દીકરાનાં, તેમનાં સાંભળતાં વખાણ કરવાં નહીં.” “પત્ની, પુત્રવધુ, હજામ અને નોકર પાસે, ઘરની ગુપ્ત વાત કરવી નહીં.” “પરગામ, પરદેશ યાને શુભ કામે જતાં બ્રહ્મચર્ય ખંડીને જવું નહીં.”
સારા દિવસોમાં, સારાં કાર્ય કર્યા પહેલાં, અવશ્ય બ્રહ્મચર્ય પાળવું.”
“આવક - જાવકને હંમેશાં વિચાર ન કરે, તેને ડાહ્યા માણસે કહેવાય નહીં.”
આવક ઓછી હોય તેપણુ, ચેથાભાગ બચાવનાર ભવિષ્યમાં દુઃખી થાય નહીં.”
“ધનવાન, બળવાન, બુદ્ધિમાન અને રાજાના અધિકારીઓ સાથે . સરસાઈમાં ઊતરવું નહીં.”
મેટાએનું અનુકરણ કરવું નહીં, પરંતુ ગુણીનું અનુકરણ જરૂર કરવું.”
કેઈનું પુણ્ય -મોટાઈ, પૂજા, યશ, કીર્તિ જોઈ સાંભળી જવાસાના ઝાડ જેવું થવું નહીં.”
દેવ, ગુરુ, ધર્મના નિંદકેને પાડોસ, સહવાસ કે ભેગી મુસાફરી કરવી નહીં.”
“વિના કારણે કોઈના સ્થાન ઉપર, જવાની ટેવ પાડવી નહીં.”
પત્ની, પુત્રી, બહેનને કેઈની સાથે, કેઈના ઘેર એક્લાં મેકલવા તે જોખમ છે.”
પૈસાની લેવડદેવડ, આપલે કરવાથી, અર્થવગરના વિવાદો કરવાથી,