________________
૪
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ
લાગી હતી. કારણ કે મદિરાના કેટ્ના નાશ થવાથી, ખૂબ તરસ લાગે છે. આખી અટવીમાં પાણી કયાંય જડ્યું જ નહીં. રાણીની શક્તિ નષ્ટ થઈ ગઈ, મૂર્છા આવી ગઈ, જમીન ઉપર પછડાઈ ગઈ, રાણી માટે પાણી નઆવે તે રાણીના પ્રાણા જોખમમાં જણાવા
લાગ્યા હતા.
ઝાડા ઉપર ચડીને પશુ, પાણીની તપાસ કરી જોઈ, પરંતુ પાણીની ક્યાંય સગવડ દેખાઈ. નહીં અને રાણીએ રાજાને કહ્યું : સ્વામિનાથ ! પાણી નહીંજમળે તેા થાડા ક્ષણામાં મારા પ્રાણા ચાલ્યા જશે. સ્વામિન્? મને મારા પ્રાણેાની દરકાર નથી. પરંતુ મારા માટે સર્વીસ્વ ગુમાવનાર, મારા પ્રાણનાથને, છેડીને નિર્ભ્રાગિણી હું, મરી જઈશ તે, મારા નાથની શી દશા ? મારું ચિત્ત ઘણુ' જ મળ્યા કરે છે.
?
રાણીના, આવે મહાસતીના જેવા દેખાવ જોઈ, રાજાને પણ પેાતાના દુઃખના ભેગે પણ રાણીને, બચાવી લેવાના, એક પછી એક વિચારો આવ્યા, છેવટે કમલિનીને પડીએ બનાવીને, પેાતાની પાસે રાખેલા ચપ્પુ વડે, પેાતાની ભુજાને ચીરીને, પડીએ લેહીથી ભરી લીધેા, અને, બેભાન પડેલી રાણીના મુખ પાસે ધર્યાં. રાણીને જણાવ્યું : પાણી જરા ડાળુ છે માટે, આંખા મીચીને પી જા! અને તરસથી પરવશ બનેલી રાણી, ગડગડાટ પી ગઈ. ઘેાડી ક્ષણા માટે રાહત મળી. આગળ ચાલતાં પાણી મળી ગયું. અને તાત્કાળિક રાહતનો શ્વાસ લીધે.
અટવીમાં ચાલતાં વળી એકવાર રાણીને, અતિપ્રમાણુ ક્ષુધા લાગી, અને પગ અટકી ગયા. ચલાતું ન હેાવાથી, ઝાડની છાયામાં બેસી ગઈ. રાજાએ લાદિકની શોધ કરી, કાંઈપણુ ન જ મળ્યું. અહીં પણ તૃષાના જેવા જ સુધાના પણ ખૂબ જોરદાર હુમલેા વધવા લાગ્યા. રાણી સુકુમારિકા બેભાન થઈ ગઈ. અને રાજાએ બુદ્ધિ અને સાહસ વડે પેાતાની જંઘા ચીરીને, પદ્મિનીપત્રમાં લઈ, પેાતાની જંઘાનું માંસ રાણીને ખવડાવ્યું. આવા અનેક દુઃખા, ટાઢ, તડકા, ક્ષુધા, તૃષા પગમુસાફરી-ભાગવતાં રાજા અને રાણી, એક શહેરમાં પહેાંચ્યાં. અને પેાતાનાં આભૂષણેા વેચીને દુકાન મનાવી. નજીકમાં એકઘર ભાડેરાખી રહેવા લાગ્યા. કમની વિચિત્રતા કેવી કેવી ચેાજનાએ ગાઠવે છે.
જગતના સ્વભાવ અથવા સંસારના દ્વેગ,
* ક્સી દિન ખાટી છાશ, ક્સી દિન દૂધ કહેલા ૧ ક્સી દિન ટીખાટ, સી દિન સુવર્ણ મઢેલા ।” “ ક્સી દિન લૂખા ભાત, ક્સી દિન ધેખર ધેાલા । ક્સી દિન ફટ્ટા વસ્ત્ર, ક્સિી દિન ચીનાઈ ચાલા, । વૃક્ષની છાયા અગર, દિન-રાત જૈસા ઢગ હૈ, ચરણુ મિલે જિનદેવકા, તસ જન્મ નિર્મળ ગગ હૈ, u
ܐܐ