SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાદનાં ભયંકર પરિણામે શાસ્ત્રા કહે છે કે : चउदस पुवी - आहारगाय, महानाणिणो वीयरागाय हुति पमायपरवसा, तयणंतरमेव चउगइआ ॥ १ ॥ जइ चउद्दसपुव्वधरो, वसई निगांए अांतयंकालं, નિદ્દાપમયાઓ, તું દોિિસ તુમ નીવ? ॥ ૨ ॥ ૩૫૧ અર્થ : ચક્ર પૂ^ધરો આહારક શરીર કરનારા, ઋજુમતિમન:પર્ય વજ્ઞાનીઓ, તથા અગ્યારમે ઉપશાન્તમેાહુગુઠાણું–વીતરાગ દશા પામેલા, આ બધાં ઉચ્ચાં સ્થાને છે. અનંતગુણ વિશુદ્ધિવાળા જીવાજ આવા સ્થાને પહેાંચે છે. આ જીવા પણ, નિદ્રાદિ પરમાદના પરવશ અને તેા, ચારે ગતિ ભટકનારા પણ થઈ જાય છે. ઉપકારી ગુરુજી શિષ્યને શિખામણ આપતા ફરમાવે છે કે, ક્રિ ચૌદપૂર્વી મહામુનિરાજો પણ પ્રમાદ સેવીને, નિગેાદમાં પટકાય છે. અનંતા કાળ નીકળી જાય છે. તાપછી એક જ નહીં, સેંકડા પ્રમાદાની વખાર જેવા તું, કયાં જઈશ એના વિચાર તેા કર ? પ્રશ્ન : મનઃ પવજ્ઞાની તેજ ભવે મેાક્ષ જાય છે એ વાત સાચી નથી ? ઉત્તર : મનઃપવજ્ઞાનના બે ભેદ છે, વિપુલમતિ અને ઋજુમતિ. તેમાં પહેલુ વિપુલમતિ મનઃ પવજ્ઞાન છે. તે અવશ્યમેવ તેજ ભવમાં મેાક્ષગામી હૈાય છે. અપ્રતિપાતિ હેાવાથી, જુએ તત્ત્વાથ વિક્રય પ્રતિષતામ્યાં દિોષઃ । અર્થ : ઋજુમતિમનઃપવજ્ઞાન કરતાં, વિપુલમતિ મનઃપવજ્ઞાનમાં, વિશુદ્ધિ ઘણી હાય છે. તથા આવેલું નાશ પામતું નથી. ઇતિ તત્વા અ. ૧લા સૂ. ૨૫ તથા વિજયલક્ષ્મીસૂરિ પણ કહે છે. 66 રે મારે જેહને વિપુલમતિ તેહ, અપ્રતિપાતિપણે ઉપજે જીરેજી જીરે મારે અપ્રમાદી ઋદ્ધિવત ગુણઠાણે ગુણ ઉપજે જીરેજી ॥ ૧ ॥ ઇતિ જ્ઞાનપંચમી સ્તવન અને ઋજુમતિ મનઃપવજ્ઞાન વાળા આત્મા વખતે પડે પણ ખરા અને કાઈક બહુલકસી` હાય તા નિગેાદમાં પણ જાય. ચારે ગતિમાં પણ ભટકે, જેમ નયસારના ભવમાં સમક્તિ પામેલે, મરિચિના ભવમાં જિનેશ્વરદેવના શિષ્ય બનેલેા. શ્રેયાંસનાથ સ્વામિના સમવસરણમાં, વ્યાખ્યાન સાંભળનારા, વિશ્વભૂતિના ( ૧૬ મા ) ભવમાં એકહજાર વર્ષ ભાવચારિત્ર આરાધનારા પણુ, પ્રભુ મહાવીરના આત્મા, પ્રમાદનાજ કારણે, એક કટાકેટિ સાગરાપમ, એટલે અસંખ્યાતા કાળ, ચારે ગતિમાં રખડ્યો છે. જ્ઞાનીએ શિખામણ આપે છે કે :
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy