SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ કામીજનોની પરવશદશા પાંચ દુહા. કાળીનાગણના કરંડિયા જેવા સુભગાના ખોળામાં, હરિવીરની નિદ્રા અને દુર્દશા. કામવિકાર સૂચક ચાર દુહા. નારીની પાસે મોટા માણસો પણ રાંક જેવા બને છે. ચાર દુહા, કર્મની પરવશતા. સાત દુહા. સંસારના બે થાંભલા બે દહા. ફાંકડા પણ નારી પાસે રાંકડા ૪૭૦ સુધી. આજ્ઞાનું સ્વરૂપ જિનઆણાના બે દુહા. આજ્ઞાના પ્રકારો. દેવ, ગુરુ, ધર્મનું સ્વરૂપ ૪૭૬. ૧ દુહો. દેવદ્રવ્યને પ્રશ્ન અને તેના ઉત્તરો. જિનપ્રતિમા અંગે પ્રશ્ન અને ઉત્તરો જરુરી ખુલાસા. ૪૭૦ થી ૪૮૦ જિનપ્રતિમાને સમજવા એક કથા ૪૮૦ પ્રભુપ્રતિમાના આકારને જોવાથી મચ્છને જાતિસ્મરણ, ધર્મપ્રાપ્તિ અને મચ્છનું સ્વર્ગગમન. ૪૮૧ પકડેલું નહીં છોડનાર ૧ દુહા. એક બાવો અને સોની. ચાર દુહાછને સુધારવા ઉદ્યમ નકામે ૧ દુહે. ૪૮૭. પ્રતિમા માટેના પ્રશ્નોત્તરો ૪૮૮. કથી ચાલુ. ૫૨૦. જંબુસ્વામી અને એક ભીખારીની કથા. ૫૨૧ બે દુહા. કૃષ્ણ વાસુદેવ અને લક્ષ્મણ વાસુદેવના ગુણો ૬૩ શલાકાઓની ગતિને વિચાર. ત્રણ પ્રકાર જીવને વિચાર. નિગોદો કેટલી ?નો વિચાર. ૫૨૧ તીર્થકરોના તથા કૃષ્ણબલભદ્ર-શંખ-ક્લાવતી વિગેરેના ભવોની સમજણ. ૫ર૪. કર્મને નિષ્પક્ષપાત. ચાર દુહા. અઢાર પાપ ન હોય તે ભગવાન. બે દુહા. ૫૨૫. તીર્થકરો વિગેરે મહાપુરૂષોના પુણ્યમાં સર્વ જીવોને ભાગ છે. પ૨૬. અમરદત્ત મિત્રાનંદની કથાને અવશિષ્ટ ભાગ ૫૨૭. માણસ બળવાન નથી. પુણ્ય બળવાન છે. પાંચ દુહા. ૫૨૯. મિત્રાનંદના પતનના પગરણ ૧૩ અને ૪૧૭ કર્મના દુહા. ૫૨૯. રાત્રિ ૧ દુહો. માણસ ગમે ત્યાં જાય સુખ અને દુ:ખ સાથે જાય છે. પ૩૨. મહાપાપીઓના પાપ અવશ્ય ફૂટી નીકળશે. દયાળુ પ્રભુના દીકરા નિર્દય કેમ હોય ? ૫૩૩. મહાવીર પ્રભુજીના ભવોને દાખલો. ત્રણ જણને એક એક હજાર ન્ડયા તેને દાન, ભેગ અને નાશ. ૫૩૪. ઝાડુવાળી, કચરો ભેગો કરી, ફેંકી દેનારા, સારા. પણ દુનિયાને કચરો ઘરમાં લાવનારા અભાગીયા. ધનસંચય કરનારા. બે દુહા. ૫૩૭. લક્ષ્મીના ઉપયોગના સાત દુહા. ૫૩૮. સુખના કારણોમાં પ્રાય: પાપે ભરેલાં હોય છે. એક દુહો. ૫૩૯. ક્ષેમકર ચંડસેન અને સત્યશ્રીના પૂર્વભવો. બે દુહા. ૫૪૫. હરિભદ્રભટ્ટની કથા. ૪૮૯, ચક્રીઓ. બલદે, અને વાસુદેવેનું સમયવાર કોષ્ટક. ૪૯૦. સરલતા અને કદાગ્રહ. ત્રણ દુહા. ૪૯૧. કેવલી ભગવંતને પણ જડ એવા અશનપાનની જરૂર છે. આ સંસારના બધા વ્યવહારોમાં જડની જ આગેવાની છે. ૪૯૨. પોતાની કલ્પના તેવો ભાવ. પદ્મિનીનું મડદું. ૪૯૩. અમરદત્ત મિત્રાનંદની કથા. મોઈદાંડીયાની રમત. મરણભય છે દુહા. ૪૯૬. એકરે દિવસ એવો આવશે. પાંચ દુહા.૪૯૭. સ્ત્રીની મૂર્તિએ અમરદત્તને અકલહીન બનાવ્યો. મિત્રાનંદનાં સાહસો અને બુદ્ધિ. રત્નમંજરી બાળાનો સમાગમ. વેશ્યાનું ઘર જિતેન્દ્રિય પણું, રાજાની સાથે મિત્રાણંદને વાર્તાલાપ ૪૯૮ રત્નમંજરી સાથે વાર્તાલાપ. છને દોરો ત્યાં આવે. ૧ દુહો. ૫૦૭. પંચાંગીની સમજણ અને તેની જરૂરની દલીલ ૫૪૬. અમરદત્તની કથા સંપૂર્ણ ૫૪૮. દેવદ્રવ્યના પ્રશ્ન. અને શાસ્ત્રોના પુરાવા. દર્શન મેહનીય કર્મ બાંધવાના સાત આશ્રવ ૫૪૯. જૈન શાસનના ટુકડા કેમ થયા. ૫૫૦. દેવદ્રવ્યના પ્રમાણના સાક્ષીપાઠો બાર શ્લોકો. ૫૫૧-૫૨. પ્રતિમાજી અને તીર્થોને નહિ માનનારાઓમાં પણ અર્થથી સ્થાપનાપૂજાને એકરાર.૫૫૩. સ્થાનકમાર્ગની શરૂઆત ૧૫૦૮ અને લાંબાસાહ. ૧૫૩૪ માં ભાણજી ઋષિએ સ્વયંવેશ પહેર્યો અને તેમની પેઢીઓની શાલવારી. ૫૫૫ થી ૫૫૮. મિત્રાનંદની મિત્રભકિત, રાજકુમારી પ્રત્યે માતૃભાવ, નારીરુપના પતંગીયા. છ દુહા. ૫૦૮. મિત્રો કેવા હોય ચાર દુહા. ૫૦૭. પુણ્ય પાપને ભેદ દશ દુહા. સુપાત્રદાન ૧ દહે. મરનારની સંખ્યા નથી ચાર દુહા. ૫૧૪. પુણ્યાનુબંધી પુણ્યના ભેગવનારા, જીવોના જુદા જુદા વ્યાપાર અને જાદા જાદા પરિણામે, અમરદત્ત મિત્રાનંદની ચોરાસી આગમો કયારે? આગમ ઘટવાનાં કારણો મુસલમાનોની હિન્દુસ્થાનમાં સ્વારીઓ. ૫૬૦. ખીલજી
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy