________________
પુસ્તકો, પુસ્તકનું વાંચન. મન:પર્યવજ્ઞાનની સમજણ. પ્રમાદની દુષ્ટતા છ. દુહા. ૩૫૨ પ્રમાદનું કારણ, પુણ્ય છે. પુણ્યથી પ્રમાદ. પ્રમાદથી પાપ, પાપાથી દુર્ગતિ. છ દુહા. ૩૫૩. જ્ઞાન અને તપથી પ્રમાદને પોષણ મળવું જોઈએ નહીં. ચાર દુહા. ૩૫૪. બે આંબાવાળાની કથા ૩૫૫ થી ૩૫૭. ગીતાર્થના જ્ઞાનની સમજણ. ત્રણ દુહા. ૩૫૮. સંઘની આજ્ઞા અને દિવાકર. ૩૬૦.
ત્રણે યોગથી પાપા બંધાય છે. ૩૬૧. દશ પ્રકારના પ્રાયશ્ચિતની સમજણ. ૩૬૨. પ્રભાવકોના પ્રકારો સિદ્ધસેન દિવાકરની શાસન પ્રભાવના. ૩૬૩. માણસાઈની સમજણ ૩૬૫. આઠ પ્રભાવકો. ૩૬૬. સિદ્ધસેન દિવાકર કયારે થયાના વિચાર. ૩૬૭. સિદ્ધસેન દિવાકરની ભવભીરુતાનો ચિતાર. ૩૬૮. જિનઆણાની સમજણ. ૩૭૧. દશ દુહા. ઉપનયવાળી આત્મારામની કથા. ૩૭૩. સ્ત્રીઓ માટે પરાધીનતા જ ભૂષણ છે. ૩૭૫. ઘણી સ્ત્રીઓ અને ઘણા પુરૂષો પૃ.:૩૭૬.
૨૯
મહાસતીઓએ ખુલા મુખે બજારમાં ચાલવું તે પણ અનર્થકારી છે. ૩૭૭. સતીમુગાવતીને દુ:ખ. અકબર બાદશાહ અને મહાસતી લીલાદેવી. સતીશીલના છ દુહા. સતીની ટેક, ૩૭૮ થી ૩૮૧. લીલાદેવીની ટેક અને પ્રાણના ભાગ એક દુહો. ૩૮૨.રાણકદેવી મહાસતી વચમાં સતીકામલતાની કથા. ૩૮૪. કજોડાંની કહેવતા ૨ દુહા ૩૮૫. રાખેંગાર અને સતી રાણકદેવી, સિદ્ધરાજનાં કાળાં કૃત્ય,ચાર દુહા ૩૮૭ થી ૩૮૮. સતી કુંતીના ગુપ્ત લગ્નનું પરિણામ. વણિક શ્રાવિકા કોડાઈનાં કમનસીબ. ૩૮૯. વિચારપૂર્વક કામ કરવાથી પસ્તાવું પડે નહીં. એકલા ભાવીભાવને પકડી રાખવાથી બધાં કાર્યો બગડે. ૧ દુહા. ૩૯૧. વરકન્યાની જાતપરીક્ષાનું ભયંકર પરિણામ. એક બાળાના હૃદયદ્રાવક ચિતાર. ૩૯૩ થી ૩૯૫.
ઘરનેાકરના અનાચારા કથા ૧લી. ઘરનોકરના ત્રણ દુહા. હાથ, પગ, મુખ, ચોખ્ખાં તે ચોખ્ખા માણસ જાણવા. ૩૯૬. ત્રણ દુહા, લાભના છ દુહા. એકાન્તની અધમતા, ૧ દુહા. ૩૯૯ કુલટાવી.
ઉપાય ન હેાય ત્યાં મૌન સારૂ ૧ દુહા ૪૦૦. વિકારને ધિક્કાર. ત્રણ દુહા. ૪૦૧. વજ્રાપણ વિકરાળજાર પાસે રાંક બની ગઈ. દેવપ્રિયનું દેશાટન—દૈવની મહેરબાની રાજ્ય. ૪૦૧. નસીબની મહેરબાની સાત દુહા ૧ દુહા. ૪૦૪. વચમાં અગીતાર્થને એકાકી વિહારના દોષો, ૪૦૬, ભાગ લાલસાએ કરાવેલાં અધમ કૃત્યો. ૪૦૭. પુણ્યથી જ લક્ષ્મી અને રાજ્ય મળે છે. ૪૦૯ ત્રણ દુહા. કુમારપાળની યશ ગાથા ચાર દુહા, ૪૧૨. ૧ દુહો. ૪૧૩. પુણ્ય પ્રભાવ ૭ દુહા. ઘરનેાકરથી વિનાશ. કુલટા રાણી સુકુમારિકા. ૪૧૪.
ચાર પુરૂષાર્થમાં, ધર્મ મુખ્ય હોવા જોઈએ. પાંચ દુહા. ૪૧૫. સંસારના સ્વભાવ. ૧ છપ્પો. ૪૧૬. સુકુમારિકા ઈન્દ્ર જેવા નરરાયને ગંગામાં બુડાડે છે. અને પાંગળાને પિત બનાવી ઉપાડે છે. પાંચ દુહા. ૪૧૭. નસીબમત્ર ૧ દુહા. ૪૧૮, ઘરનાકરના ભવાડા અને બારમા ચક્રીની માતા, ૪૧૯. મરણના ભય ૪૨૦. દુહા ૮. કુલટાઓના ઢંગના ચિતાર. પાંચ દુહા. બ્રહ્મદત્તકુમારે.દીર્ધ તથા ચૂલનીને સૂચવેલી સમસ્યા. ત્રણ દુહા. ૪૨૨. ૧ દુહા. ૪૨૩. ઘરનેાકરના અનાચાર. રાણીનયનાવળી ૧ દુહા ૪૨૪ જીવની તૃષ્ણાનો વિચાર. ૪૨૪. કટુ વચન બાલવાનાં ફલ. ચંદ્રા અને સર્ગ માતાપુત્ર ૪૨૫. એક યૂકાને મારનાર ભરવાડ. હિંસાની અધમતાનાં ફળોનો ચિતાર, વળી બે દુહા. ૪૨૫ થી ૪૨૯ સુધી. યશોધર રાજાને સ્વપ્ન. નયનાવળીના નીચ આચરણા. ૪૨૫થી ૪૩૨. પિગલાનું પતન અને ધરનારના અનાચાર પ્રસંગ પાંચમા ત્રણ દુહા ૪૩૩. ઘરનેાકરના અનાચાર સુષમાની દુર્દશા ચાર દુહા ૪૩૭. પાંચદુહા ૪૩૮/૩૯.વચમાં રાજાના સભાને પ્રશ્ન ૪૪૩ કેટલીક શિખામણા ૪૪૪. સુષમાની વિટંબણાને ચિતાર, ૪૪૮. સુષમા અને ચિલાતીના સંવાદ. ચિલાલીપુત્રની અધમતાનો ચિતાર. સુષમાચિલાતી પુત્રને કરગરે છે. સ્વાર્થ માટે કાળાં કૃત્ય. ચાર દુહા. ૪૪૯ થી ૪૫૬.
સુષમાકુમારીના ચિન્તામણિ રત્ન જેવા મનુષ્ય જન્મની હુતાસણીનો ચિતાર. પૃ. ૪૫૭. ઘરનાકરના અનાચાર અને સુભગાએ રિવીરના સુખસંસારમાં લગાડેલી આગ. પૃ. ૪૫૭ થી, નારીના ચિત્તની ગુપિલતા. બે દુહા.