________________
સમભાવ ઉપકારની અદલાબદલી પણ વખતે લાભ કરે છે. ૨૮૨
માતાના અજોડ ભકત અપરાજિત કુમારનું સાહસ. દુ:ખના પ્રકારો અને કારણો છ દુહા. કુમારની માતાને ધર્મરાગ. સંસાર. દુ:ખની ખાણ છે. છ દુહા ૨૮૫ એક રાજકુમારના રોગ નિવારણ માટેની ઉપનયવાળી કથા. ૨૮૮. રાજકુટુંબ અને વૈદ્યરાજનો સંવાદ. રાણીને
જીવરક્ષણ માટે આગ્રહ. પિતાના સુખ માટે અન્યને દુ:ખ કેમ અપાય ? ચાર દુહા. ૨૮૯ માતાપિતાના ઉપકારો. સાસુ વહુની કથા. સાસુની આજ્ઞા પાળનારી વહુની સાત્વિકતા. ત્રણ દુહા. ૨૯૧-૨૮૨. અપરાજિત કુમારની માતા માટેની લાગણી. સાહસ, મોટું ફળ. ૨૯૩. માતાપિતાને ઉપકાર ભુલનારા પુત્રો દુહા ૧૦ ૨૯૧૫.
બીલાડીને પાળવાને વિધિએક. પણવિચારજજુદા. સોબતથી પાપી ધર્મી બને છે. આઠદુહા ૨૯૬. જૈન શાસનને ચિત્તમાં રાખીને ચાલનારને બધા ઉદ્યમથી લાભ થાય છે ત્રણદુહા. ૨૯૭.માતાની ભકિત અને મહાપદ્મચક્રવર્તી ત્રણ દુહા ૨૯૮. માતાને ઉપકાર અને માતામહને ચમત્કાર. હનુમાનજી ૩૦. આપણા પોતાના કૃત્યો જ સુખદુ:ખનું કારણ છે. દુહા ૧૧ ૩૦૧.
અવિચારો મોટા પુરુષને પણ કલંક ચડાવે છે. અવિચારથી શંખરાજાએ. ગર્ભવતી કલાવતીને વનમાં, મુકાવી હાથ કપાવ્યા. નલરાજાએ દમયંતીને વનમાં એકલી છોડી દીધી. રામચંદ્ર ગર્ભવતી સીતાને, વનમાં ધકેલી દીધી. અને વગર ગુને અંગારાની ખાઈમાં પડવાનું ધીજ કરાવ્યું. અવિચારી રાજા શૂરપાલ, મલયસુન્દરીને ગર્ભવતી દશામાં વનમાં મૂકાવી. તથા પવનજીનો માતા કેતૂમતીએ સગર્ભા અંજનાદેવીને, ઘરમાંથી કાઢી મૂકી. પાંચ દુહા ૩૦૪.
માતામહ અને મામાઓએ પોતાની માતાને આપેલા અન્યાયને બદલે, હનુમાનજીનું પોતાની માતા અંજનાદેવી માટે બહુમાન. ચાર દુહા. ૩૦૫. હનુમાનજીને વાનરાકૃતિ અને તેલસિંદુરને આકડાના ફૂલની પૂજાતે હડહડતું અપમાન છે. ૩૦૬. ગંગાપુત્ર ગાંગેય, ભિષ્મપિતાની કથા, જીવમાત્રની દયા. ત્રિકરણ બ્રહ્મવ્રત, માતાપિતાની અજોડ
ભકિત, યુદ્ધભૂમિના અજોડ લડવૈયા, અને પ્રાન્ત શુદ્ધ સંયમની આરાધના અને અનશન અને મોક્ષગમન સાથેસાથ દેવ-ગુરુ-ધર્મની સમજણ. ૩૦૭ થી ૩૧૨.
અવગુણ અને ગુણને સમજવા માટે, બેલાતી કે લખાતી વાર્તા, નિંદા કહેવાય નહીં. ૩૧૩. અને જો સારા નબળાના ભેદ બતાવાયજ નહીતિ, જગત ભુલાવામાંથી બહાર આવે જ કેમ? વીતરાગની વાણીને પ્રભાવ. છ દુહા. ૩૧૪. પુત્રીના સુખનાં પાંચ કારણો. ૧ દુહા. ૩૧૫. અજ્ઞાન અને અકામ નિર્જરાથી, ધનઅને રાજ્ય પામેલાઓને, પ્રાયઃ ધર્મ ગમતો નથી. ચાર દુહા ૩૧૬, પુષ્ય અને ઉદ્યમની સમજણ. બે દુહા. ૩૧૭.
ગંગાકુમારીને શાન્તનુરાજા સાથે વાર્તાલાપ અને લગ્ન, શીકારના ભયંકર વ્યસનનાં ખરાબ પરિણામે, સંસારના સગપણના ત્રણ દુહા. ૩૧૮. શાન્તનુરાજાને શિકાર. પિતાપુત્રનું યુદ્ધ. ગંગાને વૈરાગ્ય. ૧૦ દુહા. ૩૨૨. પત્થરની મૂર્તિમાં ભગવાન રહેતા નથી પરંતુ માણસેના હૈયામાં વસે છે. આવા બકવાદ કરનારાઓને દલીલો યુકત જવાબ ૩૨૩. માતાનું સગપણ માતાશિખામણ. ૩૨૫. ચાર દુહા. રાજાની રાણીના સુખનો ચિતાર. ત્રણ દુહા. માતાપિતા વિદ્યાગુરુના ઉપકાર. બે દુહા. ૩૨૭. ઉદારતા અને લેભ. ૧ દુહો. ૩૨૮. ભિષ્મપિતાની પિતૃ ભકિતના ત્રણ કાવ્યો. ૩૨૯. માતપિતાની ભકિતનો વિચાર ત્રણ દુહા. ૩૩૦. સત્યવતી મચ્છીમારની નહીં પણ રત્નપુરના રત્નાંગદ વિદ્યાધરની પુત્રી હતી. ૩૩૨.
કૃષ્ણ–બલભદ્રની માતાપિતાની ભકિત. ૩૩૪. સાસુની આજ્ઞા પાળનાર એક મહાસતી ભામતી. ૩૩૫. બ્રહ્મચર્ય પાળનારાઓના દાખલા. ૩૩૬ બકુશ અને કુશીલ ચારિત્રનો વિચાર. બધાજ તીર્થોના સાધુઓ. આ બે ચારિત્રવાળા હોવા છતાં. આત્માને અતિચારને ડાઘ લાગત નથી. ૩૩૭–૩૩૮. ચારિત્ર અને ચારિત્રધારી મહાપુરુષના દાખલા. ૩૩૯. ભામતીની મહાનુભાવતા ૩૪૨. ભાવજેન થયા વિના કોઈ મેક્ષ પામે જ નહીં, સચોટ ઉદાહરણ. ૩૪૩.
સિદ્ધસેન દિવાકરની કથા વિવેકની સમજણ. છ દુહા. ૩૪૫. વૃદ્ધવાદી અને સિદ્ધસેન. પંડિત અને મુર્ખનું લક્ષણ. બે દુહા. ૩૪૮. ચિત્રકુટ ઉપરના સ્તંભનાં