________________
પૃ. ૨૦૦ જિનાજ્ઞાપાલક વયરકુમારનીકથા ૧ દુહા ધનગિરિની વૈરાગ્યમય વાતા. સાત દુહા, સુનંદાની સંસારપાષક વાતા, પાંચ દૂહા. સુનંદા અને
ધનગિરિના સંવાદ. ધનગિરિજીની દીક્ષા અને વયરકુમારના જન્મ. સુનંદાની સખીઓના વાર્તાલાપ. બાળકને જાતિસ્મરણ જ્ઞાન અને દીક્ષા લેવાની ઈચ્છા.
બાળકને જ્ઞાન થાય છે. તે સમજવા અશ્વનું, સર્પનું, બેલનું, ઉદાહરણ. દેવી સુનંદાને બાળકના રુદનના ત્રાસ. પતિમુનિને બાળક આપી દેવાની તૈયારી. બે મુનિનું ભિક્ષા માટે આગમન. પતિ અને બાંધવ, બન્નેમુનિરાજોની ઉતાવળ નહીં કરવા સુનંદાને શિખામણ. ઉતાવળીયા પાછળથી પસ્તાય છે. ઉદાહરણ ૧૦ દુહા. સખીયાની શિખામણ. બાળક મુનિને વહોરાવી દીધો. નગરમાં સુનંદા ધનગિરિનાં વખાણ. બાળકના ઉપાશ્રયમાં ઉચ્છેર. બાળકેના સ્વભાવમાં પલટો.
સુનંદાને બાલક પાછા લેવાની ભાવના, સાધ્વીઓ અને સુનંદાના સંવાદ, બે દુહા. સિંહગિરિસૂરિને, સંઘનું આમંત્રણ અને તુંબવનગામે પ્રવેશ. સુનંદાના પુત્ર પાછા લેવાના આગ્રહ. સાધુઓ સાથે સંવાદ. રાજ્યદરબારે વાત પહોંચી. રાજ્ય તરફથી ન્યાય. માતાનું પ્રદર્શન અને પ્રલાભન. પિતાગુરુ મુનિના ફકત ઓઘો અને મુહપત્તિ, માતા અને રાજા તરફથી બાલકને આકર્ષણ. પરંતુ જાતિસ્મરણે ઢસંકલ્પવાન વયરકુમાર. ઓધા મુહપત્તિ લઈને નાચ કરે છે. શાસનના જયજયકાર
વયરકુમારની આઠવર્ષે દીક્ષા, મિત્રદેવાએ કરેલી પરીક્ષા. આકાશગામિની અને વૈક્રિયલબ્ધિનું ઈનામ. જૈનમુનિઓના આચારની પરીક્ષા. બાલવયે દીક્ષા લેનાર અજૈન ઉદાહરણ. મહાસતી મદાલસાની કથા.વચમાં અંજના સુન્દરીની કથા. જૈન શાસનમાં થયેલા બાલદીક્ષિતા. ગચ્છવાર શાલવારીનું વર્ણન. વયરમુનિને વરવા આવેલી બાળાને પ્રતિબાધ અને દીક્ષા. સાતદુહા. સોબતના મહિમા પાંચ દુહા, વયરસ્વામીની રસદાર કથા સંપૂર્ણ પૃષ્ઠ ૧૯૯ થી ૨૩૮ સુધી.
જિનાજ્ઞા આરાધક–બાલમુનિ ધનશર્માની કથા. મુનિ
૨૭
રાજની ભાવના ત્રણ દુહા. તૃષાપરિષહ ભોગવી સ્વર્ગ બે દુહા. માતાની આજ્ઞાપાલનાર અરણીકમુનિરાજ ગુરુની દેશના. પતિ-પત્ની અને પુત્રની દીક્ષા નવ દુહા. પિતાના સ્વર્ગવાસ. ત્રણ દુહા. લાભના પુત્ર લાભ છે. બેદુહા ૨૩૯ થી ૨૪૬.
અરણી મુનિવર વહારવા જતાં રૂપાળી રમણીમાં રગદોળાઈગયા. ૨૪૭ માતા ને પિતાની બાળકો માટેની ફરજના વિચાર. ૨૪૯ માતાને પુત્ર ખાવાઈ ગયાના સમાચારથી લાગેલા આઘાત. માતાનું ગાંડપણ. રાતદિવસની રખડપટ્ટી. માણસાનાં ટોળાંના દેખાવ. અરણીકનું અવલાકન. માતાની દુર્દશાના દેખાવ. માતાના ઉપકારના ચિતાર. ત્રણ દુહા. ચાર પ્રકારની માતાઓની સમજણ. વ્રતખંડનના દુષ્ટ પરિણામોને ચિતાર અને એક દિવસના પણ વ્રત-આરાધનની દલીલો. ૨૫૦ થી ૨૫૬.
અરણીક મુનિને માતાની શિખામણ, વેશ્યા અને પર
સ્ત્રીથી પતનપામેલાઓના ચિતાર ૨૫૭-૨૫૮. અરણીક મુનિએ માતાના માનેલા ઉપકાર. માતાના વચનાના સ્વીકાર. અનશન અને સ્વર્ગ. પરસ્ત્રી પરપુરુષ ભાગવનારા. ઓની અધમતા. માતા-પુત્રના ગુણા બે દુહા. ૨૬૦
માતાની આજ્ઞા પાળનાર મલ્લવાદી સૂરિ. શિલાદિત્યની સભામાં હારેલા જૈનાચાર્યો. બૌદ્ધોની જિત. જૈનાચાર્યદેશનિકાલ મલ્લની દીક્ષા, સરસ્વતીનું આરાધન. શિલાદિત્યની સભામાં બૌદ્ધોસાથે વાદ. જૈનોની જિત. બૌદ્ધોની– હાર અને દેશનિકાલ ૨૬૧ થી ૨૬૩.
જિનેશ્વરસૂરિ અને શેાભન મુનિ. ત્રણ દુહા. જ્ઞાનીઓના વર્ણના વાંચી, અનુકરણ કરનારા અજ્ઞાનીઓ. પાયમાલ થાય છે. પાંચ દુહા. વચમાં એક ઠાકોર અને ખેડૂતની કથા. સંસારની અસારતા ૧૧ દુહા. લક્ષ્મીધર પંડિતના વિચારો. એકત્વભાવના ચાર દુહા. ઉપકારીના ઉપકાર પાંચ દુહા. ૨૬૪ થી ૨૬૯. શાભનની દીક્ષા ધનપાલના રોષ, પ્રતિબાધ અને શ્રદ્ધા. ૨૭૦ થી ૨૭૯. વિચારવા અને સમજવા યાભ્ય ઉપદેશ, આઠ દુહા ૨૮૦. બારોટ અને શહેનશાહ અકબર પારકી પ્રશંશા પ્રત્યે