SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વંશ અને અલ્લાઉદ્દીનના કામો. મિલકકાપુર, નાદીરશાહ અહમદશાહ દુરાની. ૫૬૧. પચીસો વર્ષોમાં સૌથી જૈનાએ વધારે ગુમાવ્યું છે. જૈન ધર્મના વિસ્તાર કેટલા હતો? ૫૬૨-૬૩. ભરતક્ષેત્રની લંબાઈ પહોળાઈની સમજણ. અયોધ્યા અને અષ્ટપદની સમજણ. ભરતરાજાની અયોધ્યા, પછી અનેક અયોધ્યાનગરી થઈ હશે. તેની સમજણ ૫૬૩ થી ૫૬૫. શાશ્વત ચૈત્યોની સંખ્યા અને પ્રમાણે ૫૬૫ થી ૫૬૮. અશાશ્વતની પ્રતિમાને ઈતિહાસ નિબંધ પહેલા ગિરનારના મૂલનાયકનો ઈતિહાસ. ૫૬૯ થી ૩૧. શંખેશ્વર પાર્શ્વનાથસ્વામીનો ઈતિહાસ-પ્રતિમાની પ્રાચીનતા. સૂચક જનું. સ્તોત્ર ૫૭૧ થી ૫૭૫ અજાહરપાર્શ્વનાથની પ્રાચીનતા. બે દુહા ૫૭૬. પ્રતિમાની પ્રાચીનતા. સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા. ૧૭મા પ્રભુજીના તીર્થામાં ભરાયાનો કડીબદ્ધ ઇતિહાસ. ૫૭. વચમાં દ્રૌપદીના હરણની ઘટના. ૫૧. ચાર દુહા, કૃષ્ણ વાસુદેવને પ્રતિમા મળી. પ્રભુ પ્રતિમાના મહિમા ૭ દુહા, ૫૮૩. મરવાના ભયથી પણ પ્રભુનું ધ્યાન થાય તો સારૂં, ચાર કુળ. ૫૮૪. વચમાં નાગાનનો પ્રસંગ. લામી મેળવતાં લાગેલાં પાપા સાથે આવે છે. લક્ષ્મી આંહી પડી રહે છે. ૫૮૬, સ્તંભનપાઈ ૩૧ નાથની પ્રતિમાનું પ્રાચીનપણું, ૫૮૭, બીજી પણ ઘણી પ્રતિમાઓ પ્રાચીન છે. પટટ જૈનાગમા અને પ્રાચીન ગ્રંથોમાં પ્રતિમાના પ્રમાણેા. ૫૯૧ થી ૫૯૫. ઘુવડના ટોળાની કથા. ત્રણ કાવ્યો. લોહખુરાચારની દીકરાને ડાયલી શિખામણ, બે દુહા. ૫૯૬ બે સિંહના ભયથી બચવા કુવામાં પડવાની શિખામણ દેનારાઓ ઉપકારી કેમ ગણાય. બે દુહા. ૧૯૮. વૈદ્યના વચનો સાંભળી, થયેલાં વૈદ્યોની એક કથા. ૬૦૦ એક દુહો. સાવદ્ય-નિધિની સમજણ. ચોંકાની ભૂલોનો ખરડો. પુ. ૬૦૧. વીરભદ્રસેનની કથા. ૬૦૭ થી. બે દુહા. સંઘવીના પૂર્વજો જૈન હોવા જોઈએ. ક્રિયા અને ભાવ બે હોય તાજ લાભ. ૬૧૦. આ કાળમાં આપણામાં પેઠેલી નબળાઈઓ. ૬૧૨. સુસાધુઓના વિધિમાર્ગના ચાર શ્લોકો. ૬૧૬. આત્માની મૂર્ખાઈના ૧૧ દુહા. ૬૧૬. સુદૈવ-સુગુર -સુધર્મની સમજણ, ભાવધર્મની સમજણ, ૬૨૯. ભાવધર્મ આવે તો જ આત્માને વીતરાગ દશા થવાની શકયતા ગણાય. ત્રણ દુહા. ૬૨૦ એક દુર્યો. આણાની સમજણ, આઠ ગાળા આજ્ઞા સમજવા સાડા ત્રણસો ગાથા સ્તવનની ચાર ગાયા. છેલ્લા ત્રણ દુધા ૬૨૧ થી ૬૨૪ સુધી. ઈતિ.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy