________________
૧૫૪
જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ જ્યારે તમે માણસ છે. વિચારક છે. મિષ્ટાન્ન, પકવાન, મેવા, ફળ વગેરે સેંકડા સુંદર સ્વાદવાળી વસ્તુએ હોવા છતાં, જગતમાં નિન્દમાં નિન્ધ બીજા પ્રાણિઓને મારી નાખીને અનેલા માંસનું ભાજન કરે છે. કેટલું ખરાબ ?
તમે મનુષ્ય અને આ સિ’હુ પશુ, અનેનાં આચરણના વિચાર કરશે તેા, તમને જરૂર સમજાશે કે, તમે વગર ગુને સિ'હની ઉપર બાણુના વરસાદ વર્ષાવ્યા છે અને સિંહનાં જોરદાર પુણ્યાથી તમારાં ખાણા લાગ્યાં નહી. તેપણ પશુ એવા સહે, ગુનેગાર એવા તમેાને મારવા ઉદ્યમ પણ કર્યાં છે? તમારી પાસે બદલેા લેવા વિચાર પણ ન થયા તે—સિંહની ઉત્તમતા કેટલી ?
મુનિના પ્રભાવશાળી વચનાની, પદ્ઘિપતિ ભિલ્લરાજા ઉપર ખૂબ અસર થઈ. અને મુનિરાજ પાસે સંસારની દુષ્ટતાનું આબેહુબ વર્ણન સાભળ્યુ. આજસુધી આખી જીંદગીનાં પાપાના, અતિપ્રમાણ પશ્ચાત્તાપ શરૂ થયા. રાજા રડી પડ્યો અને સાચા વૈરાગ્યથી દીક્ષા લીધી.
વાચના
મુનિરાજે ભિલ્લપતિને, રત્નત્રયીની ગ્રહણ–મસેવનવાળી અનુભવપૂર્ણ, આપીને, મુનિમાર્ગમાં ખૂબ સ્થિર અને મજબૂત બનાવ્યેા. ત્યાંથી વિહાર કરતા કરતા ક્રમે કરીને ગુરુશિષ્ય વિજયાવિશાલાનગરીના ઉદ્યાનમાં આવીને ઉતર્યા. નગરવાસી લેાકેા અને કુટુંબવ વાંઢવા આવ્યા. દેશના સાંભળી. વ્યાખ્યાન શકિતથી લેાકેા ઘણા આનંદ પામ્યા.
ઋષભદત્તશ્રેષ્ઠિએ મુનિને પૂછ્યું', ભગવન્ ! અમે એવું સાંભળ્યું છે કે, આપશ્રીના ઉપદેશથી હજારા લાખા ક્રૂરધ્ધાપદો, વનેચર પ્રાણીઓ, પ્રતિબાધ પામ્યા છે. હિંસાના ત્યાગ કરીને, કયારે પણ માંસાહાર કરતા નથી. આ વાત સાચી છે ?
ધર્માદત્ત મુનિના ઉત્તર ઃ
हि स्म युष्माभिर्यथाश्रावि तथैवतत् । एष पल्लिपतिर्जातः प्रत्यक्षो मुनिपुंगवः ॥ १॥ तिर्यक्प्रबोद्याशक्तिर्या, साक्षाद् भिल्लपतेरपि । एनं पृच्छत लज्जेहं । स्वयं तां कथयन् निजां ॥२॥ त्यक्वार्जवं प्रशंसार्थी, स तेन यदवीवदत् । मायामृषाफलं स्त्रीत्वं धर्मर्षिः तेन नद्धवान् ( बद्धवान् ) ||३| ઇતિ રિવિક્રમચરિત્રં
અર્થ : પેાતાના પિતાશ્રી ઋષભદેત્તશેઠ વગેરે માણસાએ, સાધુ ધર્માંદ્યુતની પ્રશંસા કરી અને તેમની સાંભળેલી કીર્તિના નિણ ય માટે પ્રશ્ન પૂછ્યો. તેના ઉત્તરમાં ધર્મવ્રુત્ત સાધુએ જણાવ્યું કે તમે જે સાંભળ્યુ તે તદ્દન સાચું' જ છે અને આ વાતની સાક્ષી તરીકે આ પલ્લિપતિ પ્રત્યક્ષ છે. મારી પ્રતિઐાધ શકિતની સાચી હકીકત આ અમારા સાધુથી તમે બરાબર સમજી શકશે. કારણ કે આ પલ્લિપતિએ પેાતે સાક્ષાત્ અનુભવ કર્યા છે.
માટે તમારે સંપૂર્ણ જાણવું હોય તે મારા આ શિષ્ય જણાવશે, પોતાની બડાઈ હું પાતે કહેતાં શરમ અનુભવું છું. આ પ્રમાણે આપ ખડાઈની ઇચ્છાવાળા, તે મહામુનિ