________________
ધર્માંત્તત્તમુનિએ શિષ્ય પાસે કરાવેલાં વખાણનું ફળ
૧૫૫
રાજની સરળતા ખાવાઈ ગઈ, અને માયામૃષાવાદ સેવાઈ જવાથી, સ્ત્રીવેદ્યમહાપાપ બંધાઈ ગયું. અને શિષ્ય મુનિએ લેાકા પાસે વિસ્તારથી ગુરુના વખાણ કહી સંભળાવ્યાં.
ધદત્ત મુનિએ શિષ્ય પાસે કરાવેલાં વખાણુનું ફળ
ધ દત્ત મુનિરાજ વૈરાગ્યથી, ધનમાલ, માતાપિતા તથા વિકારવાસનાને વાસીરાવીને સંયમી થયા હતા. મુનિપણું પામીને પણ શાસ્ત્રોના અભ્યાસ સાથે, તપશ્ચર્યા અને ત્યાગમાં પણ ખૂબ આગળ વધ્યા હતા. ખારેમાસ પહાડાની ગુફાઓમાં કે, મેટાં જગલામાં જ રહીને, તપસા અને સંયમ વડે કાયાને કૃશ અનાવી નાખી હતી.
જંગલેામાં વસીને ઉપદેશથી જ નહીં, પર`તુ આત્મશકિતથી, સાચા મુનિપણાની પ્રગટ થયેલી તાકાત વડે, મહાક્રૂર અને બારેમાસના માંસાહારી સિંહ-દીપડા-વાઘ-વરુ જેવા શ્વાપદોને ભદ્રિક મનાવ્યા હતા. અહિંસક બનાવ્યા. સદ ંતર માંસાહાર છેડાવ્યો હતા. ચાવીસયેાજનની અટવીમાં, વસનારા વનેચર જીવાને, પાપમુકત અને ભયમુકત બનાવ્યા હતા.
જ્ઞાનમાં, શ્રદ્ધામાં, અને આચરણમાં તન્મયઅનેલા ધર્મ ધ્રુત્તમુનિના, પ્રત્યેક આત્મપ્રદેશે . રત્નત્રયીમય હાવા છતાં, બીલકુલ સાચી પણ આત્મપ્રશંસા કરાવી, અને રસપૂર્વક સાંભળી, તેથી મુનિશ્રી ધર્મદત્તને, માયામૃષાવાદ સેવવાથી સ્ત્રીવેદ બંધાઈ ગયા.
પ્રશ્ન : ખાટી ખડાઈ કરવી નહીં. પરંતુ સાચી વાત, પેપરામાં-છાપાએમાં, માનપત્રામાં કે બેડમાં અગર કુમકુમ પત્રિકાઓમાં લખાવીએ તેમાં દોષ ખરો ?
ઉત્તર : ભાઈશ્રી! આપણે ઉપરના મુનિની વાત જોઈ ગયા. ઉપરાન્ત એગણીસમા તીથ કરદેવના આત્માએ, ફકત તપકરવામાં માયા કરી હતી. પેાતાના છમિત્ર મુનિરાજોને, પારણાના દિવસે પારણું કરવાનું જણાવીને, વધારે તપ કરી લીધેા. આટલી માયાના પરિણામે કુંભરાજાની પુત્રી મલ્લિકુમારી થયા. એટલે સાચાં પણ પેાતાનાં વખાણથી ભયંકર પાપ બંધાય છે.
ત્રણ જીવા પૈકી, સિંહ, અનશન કરી ત્રીજા સ્વગે દેવ થયા. ગુરુ-શિષ્ય પણ પાછળથી તેજ વિમાનમાં તેટલા અશ્વય વાળા દેવ થયા. અને અવધિજ્ઞાનથી પાતાના પૂર્વભવા જાણી યથાયાગ્ય ખૂબ મૈત્રી ભાવે દૈવી સુખ ભાગવ્યાં.
ત્રણેના ત્રીજો ભવ આ ભરતક્ષેત્રમાં, રાજપુરનગરમાં. સિંહજીવ, મહેન્દ્રપાળ રાજા થયા. શિષ્યજીવ તે મહેન્દ્રપાલ રાજાના સુમતિ પ્રધાન થયા. તથા ગુરુજીવ, તે મહેન્દ્રપાળરાજાની રખાત વેશ્યાની મદનમાષા નામની પુત્રી થઈ. ત્રણે આત્મા ધર્મ પામી પાંચમા સ્વગે મિત્ર દેવેશ થયા.