SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર કદિ બંધ હોય નહિ.શ્રાવકનું ઘર અભંગદ્વાર હોય તે જ શોભે. અનુકંપાદાનમાં પણ શ્રાવક પાછો ન પડે. ૦ ઉત્તમ શ્રાવક કાયમ એક વાર જ ભજન કરતો હોય. નિત્ય એકાસણું કરતો હોય. ૦ ભેજન કરીને ઉતા એકાસણ-બિયાસણ આદિ હોય તે તિવિહારનું નહિ તે મુઠસી-ગંઠસી આદિનું પચ્ચકખાણ કરે. તે પચ્ચકખાણ કરનારને મહિનામાં અાવીસ ઓગણત્રીસ ઉપવાસને લાભ મળે છે....આ લાભ શ્રાવક ન ગુમાવે. 0 પચ્ચકખાણ પિતે લઈ ગુરૂમહારાજને વેગ હોય તે ગુરૂમહારાજ પાસે જઈ વંદન કરી ફરી પચ્ચકખાણ લે.
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy