SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તે છેવટે શેરીના નાકે નહિ તે ઘરના દરવાજે તે અવશ્ય થોડીવાર મુનિરાજની રાહ જુએ જ! આમ છતાં મુનિરાજને રોગ પ્રાપ્ત ન જ થાય તે કેઈ સાધર્મિકને આમંત્રણ આપી સાથે બેસી જમે. ૦ જમવા બેસતા પિતાના કપાળ પર ત્રણ ટકેરા મારી મનમાં બોલે કે. “ખરેખર ! દુભાંગ્ય મારૂં કે આજે આ વિષભજનને મુનિરાજના પાત્રમાં વહેરાવી હું અમૃતભેજન ન બનાવી શકે.” ૦ ત્યાર બાદ કઈ પણ વસ્તુની પ્રશંસા કર્યા વિના શ્રાવક ભજન કરે. ૦ ભેજન સમયે શ્રાવકે મૌન રહેવું જોઈએ. બોલવું જોઈએ નહિ. ૦ ભેજન વખતે અગ્નિકેણ, નેત્રત્યકેણ અને દક્ષિણ દિશાને ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ આ દિશા તરફ મુખ રાખીને ન બેસવું જોઈએ. ૦ સંધ્યાકાળ-રાત્રિકાળ, ગ્રહણકાળ અને સ્વજનનું મડદું પડ્યું હોય ત્યારે ભેજન ન કરવું જોઈએ. ૦ દીન અને યાચકની ભેજન સમયે ઉપેક્ષા ન કરવી જોઈએ. શ્રાવક અર્ધી રોટલી પણ ઓછી ખાઈને ભીખારીને આપે. ૦ જાતિભ્રષ્ટ કે નીચ માણસની સાથે ભોજન ન કરવું જોઈએ. ૦ ભોજન સમયે કે અન્ય સમયે પણ શ્રાવકના ઘરના
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy