________________
આંખના પાટા, ]
વિને આંખનું કાચું થયું હતું તે બે વર્ષ તા તે એક જ અંધ હતા;
""
નર્મગદ્ય.
૨. આંધળું છે. આંખને પાટા, આંખના પાડાજેવું અગમતું; અળખામણું એવું જે કંઇ તે. આંખમાં અમી છે, માયાળુ છે. આંખમાં આંગળીઓ બાલવી, બાળવીને છેતરવું–ઠગવું. ( સામા માણસ દેખે–જાણે એમ ) આંખમાં આંજવું, છેતરવું; ફસાવવું; ળવી નાંખવું; સામાની અક્કલ છેતરાય એમ કરવું.
ભા
એ
૧. શરીંદુ પાડવું; ઝાંખુ કરવું; પાણી ભરાવવું; ઢાંકી નાંખવું. (પાતાના કરતાં રૂપ ગુણુમાં કમી હાવાથી) આંખમાં આવવું, કંઈક અદેખાઈ સાથે ખીજાનું કંઈ લેવાની દાનત થવી; ઈષ્મા થવી; કાઈનું સારૂં દેખી ન ખમાવું. આંખમાં કમળા હાવેા, અદેખાઈ હાવી;
ઈષ્મા હાવી; અદેખાઈમાં સામાનું સહન ન થતાં તેનું ખરાબ કરવાના ભાવ હવેા; કાઈનું કાંઈ સારૂં જોયું-સાંભળ્યું ન ખમાય તેવી લાગણી થઈ આવી. જ્યારે કાઈ માણસને ચાંદા–છિદ્ર-વાંક શેાધ્યાં કરવાને સ્વભાવ પડી ગયા. હાય ત્યારે તેને વિષે - લતાં એમ વપરાય છે કે તેની આંખમાં ક મા છે.
આંખમાં કરગર આવવી, ખ્યા થવી. અદેખાઈ થવી; સામાનું સારૂં જોઈ દીલમાં ખટકમાં કરવું; આંખમાં ખુંચવું. આંખમાં કુવા પડવા, નબળાઈથી કે કોઈ એવાજ બીજા કારણથી આંખેા ઊંડી પેસી જવી. (અત્યુક્તિ)
આંખમાં ખુન્નસ આવવી, ઝેર આવવું; ગુસ્સે થવું; ક્રેબ મઢવા; વેર લેવાને ટાંપી
( ૧૧ )
[ આંખમાં ધૂળ નાખવી.
રહેવું; રાષે ચઢવું; વેર લેવાના જેસ્સાપર આવી જવું.
“ મૂળાના ચારને મેચકાના માર પડે એ રીતે એક કેરીની વિસાત સારૂ કાળીએ કેર વરતાવેલા જોઈ પંથીએની આંખમાં ખુન્નસ
આવી.
ગર્ભવસેન.
પ્યાર અને પૈસા એ એ શું ના કરે; વર્ગ દેખાડે ડીમાં ન લેય જો; ધર્મ કરેને ધડીમાં ખુત આંખે ભરે; ભરૂસા એને સમજી ન કરવા લેશો. આ નર્મકવિતા.
tr
"
આંખમાં ખુ ́ચવું,આંખમાં આવવુ જુઓ. આંખમાં ઝેર આવવું-ભરાવું, દેખાઇની
સાથે ખીજાનું કઈં લેવાતી દાનત થવી; ઈષ્યા થવો.
આંખમાં ઝેર વસવું, (ક્રોધ ભરેલી - ખનીઉત્પ્રેક્ષા )
આંખમાં તડિયા પડવા, આંખમાં તતડિયા પડવાથી આંખેા બળે છે તેમ અટ્ટેખાઈથી બીજાનું સારૂં જોઈ બળવું; સામાનું સુખ જોઈ તેવું સુખ પેાતાને નથી એમ ધારી મનમાં બળી ઉઠ્યું. ૨ માઠું લાગવું. આંખમાં ધૂળ નાંખવી, (ધૂળ ઉરાડી આંખમાં નાખવાથી સામા માણસ પેાતાની આસપાસ શું બને છે તે જોઈ કે જાણી શકતા નથી, તેમજ તેનું જોર છેક કમી થઈ જાયછે તે ઉપરથી ) પ્રપંચ કરી ઠગવું; ભૂલ થાપ આપવી; સામા માણુસ છેતરાય એમ કરવું.
“ઠાકાર પડ્યા તે વખત તેણે પેાતાને એવાન છે એવી ખેાટીવાત ચલાવી અને પેટે તાંસળું બાંધી દરખારીઓની આંખમાં ધૂળ નાંખી
""
"
ગર્ભવસેન. રૂક્ષ્મણિ–મને એમ લાગેછે કે આપણુ