SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્રુમતર કરવું. ] પની મિલ્કત ઉપર ( ને માથે ) છીણી મૂકી. ’ છુમંતર કરવુ, છુ છુ કરી કોઈ વસ્તુ ઉ ડાવી દેવી. છુંદીને ચટણી કરવી, ચટણીની પેઠે છુંદી નાખવું, તે ઉપરથી ખાંડવું; રીબાવવું; સતાવવુ. છૂટા છેડા કરવા, ( વરકન્યા પરણતાં એક બીજાની છેડાગાંઠ પાડવામાં આવે છે અને તે ઉપરથી જે હક્ક સ્થાપિત થાય છે તે તાડી નાખવા તે ઉપરથી ) પરણેલાં ઓ પુરૂષે એક બીજાથી જાદાં રહી પાતપેાતાની મરજી મુજબ ચાલવા સારૂ પેાતાનું માંડેલું ઘર ભાગી નાખી એક બીજાથી જાદુ પડવું; તલાક આપવેા; સ્ત્રી પુરૂષના સબંધ તાડવેા. ૨. કાળાના કામમાંથી હાથ કાઢી નાખવા; મુકત થઈ જવુ. છૂટા છેડા થવા, સ્ત્રીએ અથવા સ્ત્રી જાતે પેાતાના ગર્ભના ભારથી છૂટાં થવુ; સ્ત્રીએ પ્રસવથી મુક્ત થવું. ર. અરસ્પરસ સ્ત્રી પુરૂષને લગ્નને સ બંધ તૂટવેા. બહુવચનમાંજ વર્ષરાય છે. પટરાણીને છૂટા છેડાના દિવસ પાસે આવ્યા એટલે કુંવર રાધવાનું કામ એ વિશ્વાસુ ગૃહસ્થા ઉપર પડયું. re સરસ્વતીચંદ્ર. છૂટકખારો થવા પણ અર્થ ૧ માં વપ રાય છે. છૂઢ મૂકલુ, ( મોઢું ) કેપેાક મુકીને રડવુ. ૨. ( જીભ ) ગમેતેમ ખેાલવું; જીભ નિર’કુશ રાખવી; જીભે લગામ ન રાખવી. ૩. ( હાથ. ) ઉદાર થવુ. ( ૧૩૦ ) [ છૂટી પડતુ. છૂટે ૪. ( ઇંદ્રિ) સ્વતંત્રતા આપવી; છૂટ આપવી; બહેકાવી દેવી. દાપટ્ટે-છેડે, સાથે કાંઈ ભાર લીધા સિવાય; છૂટે હાથે. ૨. નિર્ભયપણે; ભયની સામે થવાની તૈયારી રાખ્યા સિવાય. કેડ બાંધ્યા સિવાય છૂટે દુષ્ટ્રે ચાલ્યા જાને કાણુ રાકે છે ?” “બાપુ કહે સતનામને ભજી લ્યા, જેને છૂટે ૬પટ્ટેથી કરવુ રે; કાણાને કાણું કહિયે તેા લાગે કડવું, કવિ આપુ. કાઈ નાથને જોતી નરખીરે, કાઇ હૈયું હલાવે હરખીરે; કાઈ છૂટે છેડે જુએ છેતરે; માગે બળિયા તે દેવની ખેલરે. માંધાતાખ્યાન. છૂટે માટે, મેઢું મૂકીને; અખ-શરમ કે અકુશ રાખ્યા સિવાય. ‘ છૂટે માઢાયા;ખેલ્યા વગેરે. ' છૂટા હાથ, ઉદારતા; સખીભાવ; ખર્ચાળપણું. re ગીગમ, કીનખાબ, મશરૂ, સાટીન, ગાજ, તારી વગેરેના તાકાની છૂટે હાથે ખરીદી થાય છે. ' તારાભાઈ. છૂટી પડવુ, વ્યર્થ જવું; રદ થવું; નિરર્થક જવું; ખરબાદ જવુ. “ જે ધનને માટે કાળાં કર્મ કર્યાં તે ધન ખુંચવી લે તે બધી જન્મારાની મહેનત છૂટી પડે. ” વનરાજ ચાવડા. તકલાદી છે, તે એક એટલે પૈસા છૂટી દૈ કા ઉ॰ "6 - વિલાયતી માળ વાર વાપર્યો કે ધાયા પડે છે.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy