________________
છાપરે ચઢાવવું. ]
“હું તે। તને એક વાત પૂછવા ખેલાએટલામાં તે। તું
વતી હતી,
છાપરે
ચઢે છે.”
(૧૨૮ )
ભામિનીભૂષણુ.
r
• કાઈના મેઢાપર તેનાં ઘણાં વખાણુ કરશે નહિ કેમકે તે છાપરે ચઢાવવા અને ખુશામત કરવા સરખું ગણાશે.”
નર્મગદ્ય.
છાપરે ચઢાવવું, વખાણુ કરી ફુલાવવું. છપી નાખવું, મર્મ ઉબાડા કરી ક્રૂજેતી કરવી; ચારમાં જઈ મર્મ ખેલી અથવા ચચા કરી નીચું જોવડાવવું; ઝાંખુ પાડવું. ‘તેણે તેને છાપી નાખ્યા. ”
"
rr
છાપું મારવું, નિશાની કરી મુકરર કરવું. તમારે એજ વીંટી ઉપર શું છાપું માર્યું છે? તમને એથી ભારે વીંટી મગાવી આપું છું; આ વીંટી સારૂ તા ક્ષમા કરશ. “
શે. કથાસમાજ,
છાપેલુ' કાટલું, નઠારી બાબતમાં પુીર્તિ મેળવેલા માણસ; પ્રખ્યાત માણુસ ( ખેાઢી બાબતમાં.) લોકામાં ચરચાયલું–વગેાવાયેલું માણ
સ; નઠારી ખાખતમાં જેની છાપ પડી ગઈ હાય તે.
[ છીણી મૂકવી.
(છાશ પીવા ટાણું એટલે સવાર. (કાઠીઆવાડ તરફ. )
છાખડી કળપવી, ધરો આઠમે ટાપલીમાં અનેક ચીજો મૂકી બ્રાહ્મણને આપવી. છાયા પડવી, ‘ મારી તેને છાયા પડી' એટલે તે મારા તેજમાં લેવાયે.
"
“ અમસ્તા શું છાલાં કુટયાં કરે છે? કાઈ સાંભળતું તેા છે નહિ. છાશમાકળા, ખટ્ટુ થઈ ગયેલું; નકામું; ખ
ગડી ગયેલું.
ર. ( અર્થ ૧ ના લાક્ષણિક અર્થે ) વીલું; શીકું પડી ગયેલું. ( મેમાં ) કાઠિયાવાડ તરફ આ પ્રયેાગ ખેલતે સાંભળવામાં આવે છે.
છાશમાં પાણી ઉમેરવું–કરવું, વધારીને કહેવું; અતિશયાક્તિ કરવી; વધારા કરવા.
“શામાં શામાં સારૂં નરસું ખેલાય છે તેની તપાસ ડેાસી ચંચળ મારત કરતાં; ચંચળ છાશમાં પાણી ઉમેરતી,
""
સરસ્વતીચ.
છીકતાં છીડું પડવુ, સહેજ સહેજ ખાઞતમાં વાંકું પડવું; ખાટુંલગાડવું; કાઈ ખરા કારણ સિવાય માઠું લગાડવું; સહેજ વાતમાં ઓછે પાલે જઈ બેસવુ. છીકા આવે એવી સ્વચ્છતા, (સૂર્યના પ્રકાશથી માણસને છીંક આવે છે માટે સૂર્યના પ્રકાશ જેવી અત્યંત સ્વચ્છ જગા હાય તેને વિષે ખેલતાં વપરાય છે. સ્વચ્છતાની પરિસીમા પ્રકાશ છે તે ઉપરથી ) છીડાં શાધવા, (છીંડાં=છિદ્ર; તે ઉપરથી ) ઢાય બહાનાં શેાધવાં.
“તેણે તેનાં છીંડાં તે ઘણાંએ રોષ્ણાં પણ કાંઈ વળ્યું નહિ. ”
છાલ છેાડવા, ( છાલ-ખ્યાલ ઉપરથી ) કેડા સૂકવે. છાલકા પાણીમાં ફેરવુ, છલકાઈ જવું; પછીણી તરાજી કરવી; મિથ્યાડંબર રાખવે. છાલાં કુંઢવાં, મહેનતના બદલે ન મળે એવી નકામી માથાકુટ કરવી; નકામી વાતનું ટાયહું કુટવું; છાલાંતરાં કુટવા જેવા વ્યર્થ પ્રયાસ કરવા.
છાશ પીવી, સવારમાં શિરામણી કરવી;
૧૭
મૂકવી,—( માથે ) જાણે છીણી મૂકી હાય એવી રીતે કાપી–ફાડી–ઉડાવી ખરાબ કરી નાખવું; નિરૂપયેાગી થાય એમ કરવું; બગાડવું; રદ કરવું; નુકસાન કરવું; ખાઈ નાખવું.
ઘણા પૈસા નકામી બાબતમાં ઉડાવી દીધા હોય ત્યારે કહેશે કે તેણે તેના ખા