SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ છેટે મેસવું. ] “ જોર તા આટલુંજ છે કે ? હાયહાય છેકરાના હાથના માર ખાધા ! વરાં છૂટી પડયાં ! ( ૧૩૧ ) તપત્યાખ્યાન. અભ છેટે બેસવુ, ( રૂતુસ્ત્રાવ વખતે સ્ત્રીઓને છેટે એસવું પડે છે તે ઉપરથી) અટકાવ આવવા; રૂતુ આવવા; અળગું ખેસવું; હાવુ. (સ્ત્રીએ ) છેડા છેાડી નાખવા, હિંમત હારી જવી; આશા મૂકવી; હારી થાકવું. "C છેકરી માંદી છે તે સંબંધમાં વૈ તેા તેના બાપના પહેલેથીજ છેડા છેાડવી નાખ્યા. એટલે તે બિચારા હવે શું કરે?” ૨. સબંધ તાડી નાખવા; મુકત થઈ જવું. છેડે ગાંઠ વાળવી, સ્મરણુમાં રાખવુ; નિ શ્રય કરવા; એક વખત કંઈ કામ કરવાથી પસ્તાવું પડે તે। બીજી વખત એવુ કામ ન થાય તેને માટે કાળજી રાખવી. “ ખ રૂં કહેવા જતાં તેને ખાટું લાગ્યું અને એ માલ કહી સભળાવ્યા તે। હવે મે મારે છેડે ગાંઠ વાળી કે કદી એને કહેવુ જ નહિ. છેડે બાંધવું, વહારી લેવુ; ભેગું કરવું; ગ્રહણ કરવું; સ ંચય કરવા; પાતાના કબજામાં રાખવું. "" છેડે બાંધ્યુ છે તે પાપ છેડયું' કેમ છૂટશે?’ દલપતરામ. ર. ( ઉચ્ચાર ) ખેલ પાછા ખેંચી લેવા kk માનીશ મારૂં એવી નથી આશા, તેાય કરૂં વિચાર; માનવુ હાય તે। માનજે તારે, નીકર છેડે બાંધીશ ઉચાર. ભાર તારા ભારરે, કહેવાય તે હું કા'વુ; માન મારૂં મનવારે. [ છેલ્લી લાંખી ધ. ૩. ( વ્યસન. ) વળગવું; કાઈ ખરાખ આખતની આદત પડવી. ધીરેશ ભકત. છેડા છુટકા કરવા, તલાક આપવા. kr ‘તેણીને તમારે પેાતાની દાસી પ્રમાણે સમજવી નહિ તથા તેણીને વેચી નાખવી નહિ કુંવા છેડેડ છુટકા કરવા નહિ. " અરેબિયનનાઈસ. છેડા છેડવા, જીએ છેડા છુટકા કરવા, છેડા છેડવવા, પતાવીને દૂર કરવુ; ફરીથી નામ ન લે તેમ કરવું. ૨. નિકાલ કરવેા. છેડા ઝાલવા-પકડવા, પછવાડે લાગવું; આગ્રહ કરી ભાગવું; જબરદસ્તીથી માગવું. ૨. આશ્રય લેવા-ધરવેા. છેડા પાથરવા, કાલાવાલા કરવા; આજીજી કરવી; કાઇ વાતને સારૂ છેક ગરીબાઇથી ખેલવુ. ખેાળા પાથરવા પણ વપરાયછે. છેડા કાડવા-ફાડી આપવા, સ્ત્રી પુરૂષે રાજી ખુશીથી લગ્નને સબંધ ટાળવાની ફારગતી આપવી; તલ્લાક આપવા; લગ્ન સંબંધ તે।ડવા. ‘ સ્ત્રી વ્યભિચારી નીકળી તેથી પુરૂષે છેડા ફાડી આપ્યા તેમાં ન્યાતવાળાને વચમાં પડવાનું શું કારણ છે તે સમજાતું નથી. ' છેડા વાળવા, માઢું ઢાંકી વિલાપ કરવા; છેડા વાળી રડવુ. ( સ્ત્રીએ કાઈ મરનારને નામ ) પ્રસવકાળને છેડા સાધવા, કાષ્ઠના આશ્રય ધરવા.—લેવા. છેલ્લા દહાડા, ( ગર્ભિણીના થેાડી મુદ્દત બાકી હાય તે. ક્લાણીને છેલ્લા દહાડા જાયછે. ' છેલ્લી ઘડી જવી, મરવાની અણીપર આ વવુ. છેલ્લી લાંખી ઊંધ, મેાત. ( મેાત અને ઊંધમાં માત્ર એટલેાજ તફાવત છેકે ઊંધમાંથી ઉડી શકાય છે અને
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy