________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
રાગ : બેસવું હોય તો નમો અરિહંતાણં નમો તવસ્સ નમો સિધ્ધાણં .. નમો તવસ્સ નમો આયરિયાણં . નમો તવસ્સા નમો ઉવયાણ ... નમો તવસ્સ નમો લોએ સવ્વસાહૂણં નમો તવસ્સ
... નમો તવસ્સ - નમો તવસ્સ તપને મારા નમસ્કાર ... તપને મારા નમસ્કાર ..
* નમો તવસ્સ ... તપને મારા નમસ્કાર તપ મારો જપ છે . નમો તવસ્સ તપનો મારે ખપ છે .... નમો તવસ્સ તપ મારો રથ છે . નમો તવસ્સ તપ મારો પથ છે ... નમો તવસ્સ તપ મારો તાજ છે ... નમો તવસ્સ તપ મારું રાજ છે ... નમો તવસ્સ તપ મારું જીવન છે ... નમો તવસ્સ તપ મારું ઉપવન છે . નમો તવસ્સ તપ મારું ધન છે .. નમો તવસ્સ તપ મારા સ્વજન છે .. નમો તવસ્સ તપ મારું ઘર છે .. નમો તવસ્સ તપ મારું ઘર છે .. નમો તવસ્સ તપ મારો વિશ્વાસ છે કે નમો તવસ્સ તપ મારો શ્વાસ છે . નમો તવસ્સ ત૫ મારી શક્તિ છે . નમો તવસ્સ તપ મારી ભક્તિ છે ... નમો તવસ્સા તપ મારો આહાર છે નમો તવસ્સા તપ મારો આચાર છે ... નમો તવસ્સ તપ મારો આધાર છે ... નમો તવસ્સ તપ મારો વિહાર છે નમો તવસ્સ
૫૩.