________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
તપ આપે આ અરિહંતપદ .... તપને વંદન વારંવાર તપ આવ્યંતર વૈયાવચ્ચ ... તપને વંદન વારંવાર તપ આત્યંતર છે સજ્ઝાય ... તપને વંદન વારંવાર તપ થી જ્ઞાનાવરણ ક્ષય થાય ... તપને વંદન વારંવાર તપ આત્યંતર છે આ ધ્યાન .. તપને વંદન વારંવાર તપ આપે આ કેવળજ્ઞાન .. તપને વંદન વારંવાર તપ આત્યંતર છે કાઉસગ્ગ ... તપને વંદન વારંવાર તપ આપે છે શુધ્ધ સિધ્ધપદ . તપને વંદન વારંવાર
* નમો તવસ્સ .... નમો તવસ્સ તપને મારા નમસ્કાર .... તપને મારા નમસ્કાર
કે નમો તવસ્સ . તપને મારા નમસ્કાર તપ મોક્ષનો માર્ગ છે ... નમો નમો તવસ્સ તપ સાધકનું હાર્દ છે .. નમો નમો તવસ્સ તપ જીવનનો ધર્મ છે ... નમો નમો તવસ્સ તપમાં ઊંડો મર્મ છે .. નમો નમો તવસ્સ તપ ઉત્તમ સમાધિ છે .. નમો નમો તવસ્સ તપ આ ક્રિયા સાચી છે ... નમો નમો તવસ્સ તપનું જ્ઞાન જો થાય છે .. નમો નમો તવસ્સ તપ સમ્યક કહેવાય છે ... નમો નમો તવસ્સ તપનું દર્શન થાય છે ... નમો નમો તવસ્સ તપ સમ્યફ કહેવાય છે .. નમો નમો તવસ્સ તપનું ચારિત્ર થાય છે ... નમો નમો તવસ્સ તપ સમ્યક કહેવાય છે ... નમો નમો તવસ્સ તપનું તપ થાય છે .. નમો નમો તવસ્સ તપ વિના હવે રહેવાય ના ... નમો નમો તવસ્સ તપ વિના હવે જીવાય ના ... નમો નમો તવસ્સ તપનો ઉત્કૃષ્ટ ભાવ છે ... નમો નમો તવસ્સ તપ જો પરમ પ્રભાવ છે .. નમો નમો તવસ્સ
- ૨