________________
તપશ્ચર્યા
૧ માળા ૐ નમો તવસ્સ
તપને મારા નમસ્કાર તપને મારા નમસ્કાર
...
...
તપને મારા નમસ્કાર
તપથી શુધ્ધ બને આ તન ... તપથી શુધ્ધ બને આ તમ ...
તપને મારા નમસ્કાર
તપથી શુધ્ધ બને આચાર
તપને મારા નમસ્કાર
તપથી શુધ્ધ બને વિચાર ... તપને મારા નમસ્કાર
તપથી શુધ્ધ બને કર્મ તપથી શુધ્ધ બને ધર્મ ... તપથી શુધ્ધ બને વચન ... તપથી શુધ્ધ બને વર્તન તપથી શુધ્ધ બને છે મન ... તપથી શુધ્ધ બને જીવન ... તપથી શુધ્ધ બને દ્રષ્ટિ તપથી શુધ્ધ બને સૃષ્ટિ ... તપથી શુધ્ધ બને છે યોગ તપથી શુધ્ધ બને ઉપયોગ
...
...
ૐ નમો તવસ્સ
...
ૐ નમો તવસ ...
તપને મારા નમસ્કાર તપને મારા નમસ્કાર
તપને મારા નમસ્કાર
તપને મારા નમસ્કાર
...
તપને મારા નમસ્કાર તપને મારા નમસ્કાર
તપને મારા નમસ્કાર તપને મારા નમસ્કાર
તપને મારા નમસ્કાર
તપને મારા નમસ્કાર
...
૫૩૧
ૐ નમો તવસ્ત
તપને મારા નમસ્કાર
૧ માળા ૐ નમો તવસ્સ
પ્રકરણ
-
૬