SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૬ (૧૦) (૧૧) (૧૨) બાલ-ગિલાને તરસી તણો, વેયાવચ્ચ ન કીધો ઘણો, વાયણ-પુચ્છણ-પરિયટ્ટણા, ધમ્મકહા ને અણુપેહણા. પાંચ ભેદ સક્ઝાય ન હ કર્યો, ધ્યાનરંગ હિયડે ન હ ધર્યો, યથાશક્તિ કાઉસગ્ગ ન હુ કીધ, મણુય જનમનું નહુ ફળ લીધ. સૂક્ષ્મ બાદર ઉભય પ્રકાર, જે મુજને લાગ્યા અતિચાર, કર જોડી મસ્તક નમીએ, આ ભવ પર ભવ તે ખામીએ. અહ-નિસિ પમ્બિ ચઉમાસી કુંડ, સંવચ્છરીમિચ્છા-દુક્કડ, અરિહંત સિદ્ધ સવે જાણજો, ગુરુ-સાખે તે મુજને હજો. તપાચારના બાર અતિચાર, તેહને વિષે જે કોઈ પમ્બિ (ચૌમાસી, સંવચ્છરી) દિવસને વિષે, . અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગ્યો હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા-મિ-દુક્કડં. શ્રી ઉદયરત્નજી કૃત સક્ઝાયો (તપની સક્ઝાય) કિયાં કર્મ નિકંદપા રે, લેવા મુક્તિ નિદાન; હત્યા પાતિક ઘુટવા રે, નહિ કોઈ તપ સમાન. ભવિક જન, તપ સરખું નહિ કોય-૧. ઉત્તમ તપના યોગથી રે, સુર નર સેવે પાય; લબ્ધિ અઠ્ઠાવીસ ઉપજે રે, મનવાંછિત ફળ થાય ભ૦-૨ તીર્થંકર પદ પામીએ રે, નાસે સઘળા રોગ; રૂપ લીલા સુખ સાહેલી રે, લહીયે તપ સંયોગ ભ૦-૩ અષ્ટકરમના ઓથને રે, તપ ટાલે તત્કાળ; અવસર લઈને તેહનો રે, ખપ કરજો ઉજમાલ. ભ૦-૪ તે શું છે સંસારમાં રે, તપથી ન હોવે જેહ; મનમાં જે જે ઇચ્છીએ રે, સફળ ફળે સહી તેહ ભ૦-૫ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તમના બાર પ્રકાર; હોજો તેની ચાલમાં રે, જેમ ઘડ્યો અણગાર ભ૦-૬ ઉદયરતન કહે તપ થકી રે, બાધે સુસ સનૂર; સ્વર્ગ હોવે ઘર આંગણે રે, દુર્ગતિ નાસે દૂર ભવિક ભ૦-૭
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy