________________
૨૭૫
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
જે કઈ એકમના જગમાહિ, જસમહીમા સવાઈરે, જાણિતણાઈ સાનીધિંપછી, વીકમદેસઘણા સાધઈરે...સમકત...૭૮૯ જિનમંડિતપ્રથવીજ કરાવી,જવજેતઉંગારરે, સુલભવિહાર કરયામૂની કેરા,ડકુદંડનીવારઈરે, સમકત. ૭૮૭ હરીતિલડિંપછાંદીખ્યાલીલી, ટાલાં આઠઈ કર્મરે, જનમમર્ણજરાથી છૂટ્યા, પાયાપરમપદવીરે... સમકત. ૭૮૮ વીકમરાજા કરતો, વનિરમવાનિ જાતોરે, ધનંદસેઠિતણો સૂપરણાઈ, ઓછવસબલો થાતોરેસમડીત....૭૮૯ તદબીનિહરખ્યાવીકમબેહૂનાબહૂત દીવાજારે, હું પવિપ્રથવી કેરુભૂપતિ, પશિસહીવરરાજારે. સમકત. ૭૯૦ અસ્પેવિમાસી નરપતિચાલ્યો, વલી ઉજેરીવાર રે, તવતવરનિંબાંધીચાલ્યા, આગલઈ ઘણો પુકારરે....સમકિત. ૭૯૧ નરપતિ કહઈ એહવડાં તોહુ, કિમપામ્યોનર મરે, સજન કહઈનરસૂલરોગથી,પ્રાણઘૂઆત હર્ણરે.સમકિત ૭૯૨ તવનરપતિવિરાગધરિનિ, મુકઈ તવસંસારરે, વિમલકિર્તિકેવલીનિહાથિ, લીધો સંયમભારરે. સમકત. ૭૯૩ ચંદ્ર કુમરનિંપ્રથવી આપી, પોતિ સીવગતિ પમરે, સમકીત સારતણુંએભાજન, સ્તવીઓ મસ્તનામીરે સમકત....૭૯૪ વીકમકુમર કથા એભાખી, ઈભવભાવનામાંહઈરે, વાસુપૂજયનું ચરીત્રવખાણું, બહુવસતીર્ણત્યાહિરે..સમકિત. ૭૯૫ વીકમકુમરતણિનિતિવંદુ, સમકતદ્રઢજેણિરાખુંરે, એપણિચોથંભૂષણકહીઈ, લીવૂવર્તનનાપૂરે...સમકિત. ૭૯૬ પ્રભાવના સાશનની કરતો,ભૂષણપાંચમું એહરે, શાસનનો ઓદ્યોત કરતો, બહુ સુખપામઈ તેહરે...સમકિત. -૭૯૭ જેરાઈજિનશાશન બહંદીપાવું, તેલિસમકતઅજઆલુંરે,
ભૂષણ પાંચમું અંગિ ધરતાં, ચોગતિ ભમવંટાલૂરે સમકત. ૭૯૮ અર્થ: ધનંજયયક્ષે સામ, દામ, દંડ અને ભેદનીતિ અપનાવી વિક્રમ રાજકુમારને નમાવવાનો ખૂબ પ્રયત્ન ક્ય પરંતુ વિકમ રાજકુમાર ચલિત ન થયો. તેણે યક્ષને મધુર વચન બોલી ઉત્તર આપ્યા પરંતુ સમકિત ધર્મ ન છોડ્યો.૭૮૧
વિક્રમ રાજકુમાર મન,વચન અને કાયાના ત્રિયોગથી અચલ રહ્યો, ત્યારે ધનંજ્ય પક્ષે પોતાના