________________
૨૨૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે
ત્રુટક
•૫૯૫
*ગુટક
ભંગ ધૂÉઇશ કેરું, ધૂઆડો પ્રગટયો સહી; અગ્યનઝાલા પછિ હુઇ, પાસપ્રગટયાગહિગાહી. વૃતાંત સહું ત્યાહા કહ્યો માંડી, મહાકાલ દેહરૈ જિનતણું; સાવ સાલે બલિલીધું, અભ્યો ગૃહ વિ આપણું સૂણીઅવચનનૃપહરખીઓ, મૂકયાં એક સહિસગાં રે; જિનપૂજાનિરે કારણિ, ખરચિતેહનદારે.
...૫૯૬ દામ ખરચિનૃપતિ ત્યાંહિ, શ્રાવક સમકીત પર થયો; બાર વૃતનાઓ ધારી, કુમત કુમત કદાગૃહિત્યાહાં ગયો. રાય વીમહુઓ ધર્મી, મહીમા સીધસેન જાણો; એહ પ્રભાવીક પૂર્ણ કરતો, સમકીત નીલ આપણો.
...૫૯૭ અર્થ ગ્રુપના મુખમાં મારી નાંખો એવા શબ્દનહતાઅર્થાતુ અમારિ પ્રવર્તન હતું. નૃપને કોઈના માટે રાગ દ્વેષ નહતો. મારી”, “રાગ અને દ્વેષ'આત્રણ શબ્દ જેનામાં હોય તે જૂઠો હોય.
આ ત્રણ જ્યાં હોય તે જૂઠો હોય. (સિદ્ધસેનસૂરિ રસ્તામાં ચાલતાં આવું વિચારે છે) ત્યાં રસ્તામાં પંડિત સામે મળ્યો. (સિદ્ધસેનસૂરિ રાજાને કહે છે કે, તેણે મારી સાથે ઘણી વાતો કરી તેથી મારો સંશય દૂર થયો...૫૮૭.
પંડિતે સમજાવ્યું કે નૃપના દર્શન કરવાથી પાપરૂપી પિતા મરી ગયો.રાજાએ મને પુષ્કળ દાન આપ્યું તેથી મારોદરિદ્રરૂપી બાંધવ પણ મરી ગયો...૫૮૮
દરિદ્રરૂપી બાંધવાનો નાશ થતાં મારી તૃણારૂપી માતા પણ મૃત્યુ પામી. આ કારણે નૃપ “મારે છે' એ સત્ય છે...૫૮૯.
રાજનું! તમારામાં રાગ-દ્વેષ નથી એ બીજું જૂઠું છે. તમે નારીઓ સાથે પરણ્યા છો પરંતુ એકે નારીને સાથે રાખતા નથી.
(રાજ! તમારામાં રાગ-દ્વેષ નથી એ બીજું જૂઠું છે) તમે ત્રણ નારીઓ સાથે પરણ્યા છો, પરંતુ એ નારીને સાથે રાખી નથી. પ્રથમ સરસ્વતી તમારા મુખમાં વસી છે. લક્ષ્મી તમારા હસ્તકમલમાં રહી છે, પરંતુ કીર્તિરૂપી નારીને તમે કેમ પકડી ન રાખી? (તે દેશ-વિદેશમાં પ્રસરી છે) આ સર્વ લક્ષણો તમારામાં રાગ-દ્વેષ છે એવું સિદ્ધ કરે છે...૫૯૦.
હે રાજનું!તમારા નગરમાં કોઈ દુઃખી નથી. (તમે સર્વનું દુઃખ દૂર કરો છો એવું પંડિતો તમારી પ્રશંસા કરે છે તે ખોટું છે.) એવું તમે જાણો છો, પરંતુ કીર્તિ તમારા હાથમાં રહેતી નથી. તેને સુખની હાનિ થઈ છે...૫૯૧
હે રાજનું! કીતિને સુખની હાનિ થવાથી તે દેશ-વિદેશમાં પ્રસરી ગઈ છે. આપે કીર્તિરૂપી નારીને