________________
રર૩
ત્રુટક
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ ત્યારે સૂરિએ ફરી એક શ્લોક કહ્યો...૫૮૬.
ઢાળઃ ૩૩ (દેશી-અંબર પૂરથી તિ વરી (તે વળી). રાગ : ગોડી) મારિ શબ્દ નહિતૃપમુખિં, દૂખીઓ નહી નૃપ કોયરે; આપ પીઆરોટેકો નહી, ત્રણે જૂઠાં જ હોય;
.૫૮૭ હોય જૂઠાં એ ત્રણે, પંડિત એક સહામો મલ્યો; તેણઇ મુઝસ્ય બહુગોષ્ટ કીધી, તણિ મહારો સંસિલો.
ત્રુટક તેણઈ કનૃપ કરયુ દરીસણ, પાપપીતાત્યારિમૂઓ; દાન દીધુ જમભૂપિ, દારદ્ધિ ભ્રાત પૂરો હુઓ.
...૫૮૮ દારીદ્ર બંધવ જવ ગયો, તવ મૂઇ ભવહિ માય રે; તેણઈ કાર્યનૃપનચ હીણિ, તે જૂઠુંકહવાય રે;
૫૮૯ કપિવાય જૂઠું એહબીજુ, રાગદ્વેષતુઝ માંહિરે; ત્રણ્ય નારી તુમ્યો પરણ્યા, એકનરાખી કાયરે. સરરવતી ભૂખમાંહિ મેહેલી, લખ્યમીતે રાખી હાથિરે; કીતિન ધરી કાંકરાખી, રાગ દ્વેષતૂઝ સાથિરે. દૂખીએ નહી તુઝ નગરમાંહાં, એવું નૃપ જાણ્ય રે; કીતિન રહી તુઝ ગાંહાં, તો સૂખની સહાણ્યરે.
૫૯૧ હાય સૂખની હૂઇ તેહનિ, દેસવદેસિંતે ગઈ; સંતોષનહી આપનારી, ત્રણ્ય ભુવન ફરતી રહી. તેણઈ કાર્ણત્રયે બોલ જૂઠા, ખોટીકીર્તિ કયમ ગમઈ; એણઇ વચને નૂપસબલ હરખ્યો, આપી રાજપાયિનમિ. રાજદીઠ દશ ચ્યારનું, મૂની નલીઇ તેણીવાર રે; ધનકણકંચન કાંગ્યની, નવરાખિનીર ઘારરે; નવરાખિનીરધાર જયારિ, તાંસરાય રીજ્યો ઘણું ભૂપકહિં મૂકી આવ્ય જઇઇ, દેહેરુ જયાહાં ઇશ્વર તણું. મૂની કહિ હું જો આવીશ, વ્યંગ ભેદ ત્યારઇ સિ; રાય કહિ મુની આવ્ય સાથિં, હોનારુવલતેહસિ; મૂની આવિરે પ્રાસાદમાં, ઘરિ મનમાહા બહુરંગરે; સૂતિ કરતો રે ભગવંતની પૂજું ઇશવર વ્યંગરે.
•૫૯૦
ત્રુટક
..૫૯૨
૫૯૭
ત્રુટક
૫૯૪
••ટક