SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ (૩) દેવગુરુની વૈયાવચ્ચઃ - શ્રી હરિભદ્રસૂરિજી મ. વૈયાવચ્ચેના સંદર્ભમાં કહે છે - पूयाईए जिणाणं गुरुण विस्सामणाइए विविहे। iીવાર નિયમો વાવચ્ચે ગદારી II અર્થ સમકિતી જીવ પોતાની શક્તિનું અતિક્રમણ કર્યા વિના દેવ ગુરુ આદિની સેવા બહુમાનપૂર્વક કરે છે. વૈયાવચ્ચ એ ફક્ત બાહ્ય સેવા નથી, પરંતુ અત્યંતર તપ છે. તેમાં સમર્પણ ભાવની મુખ્યતા છે. સમકિતી જીવને દેવ-ગુરુની સેવા પૂજામાં વેઠ વાળવાનો કે કંટાળાનો ભાવ ન હોય. ગુરુના ઉપકારનું ઋણ ચૂકવી શકાય એમ નથી; એવું જ્ઞાન સમકિતીને હોય છે. ભોગસુખોની વિનાશકતા, વિપાકકટુતા, અતૃપ્તતા, પુણ્યની પરાધીનતાને તે જાણે છે તેથી જ તે ભોગસુખોને ભોગવાની ખણજ પોષતો નથી. ચક્રવર્તી સ્ત્રી રત્નને ભોગવામાં જે ઉમળકો બતાવે છે, તે કરતાં અનંતગણો ઉત્સાહ સમકિતીને ગુરુસેવા વગેરેમાં હોય છે. સદ્દગુરુના સંગે તત્ત્વજ્ઞાન થાય. તત્વજ્ઞાન એ મોક્ષનું કારણ છે. કવિએ દેવ-ગુરુની વૈયાવચ્ચનું ફળ દર્શાવવા સુબાહકુમારનું તેમજ નંદિષેણ મુનિનું દષ્ટાંત અને દર્શાવ્યું છે. વૈયાવચ્ચ એ અપ્રતિપાતિ ગુણ છે. વૈયાવચ્ચેથી કાયાનો રાગ, સુખશીલિયાપણું, વછંદતા, અહંકાર, આપમતિ દૂર થાય છે. કવિ દેવ-ગુરુ વૈયાવચ્ચેના સંદર્ભમાં નંદિષેણ મુનિનું દષ્ટાંત પ્રસ્તુત કરે છે. ઢાળ : ૨૦ (દેશી : સાસુ કીધો સામલીઆ રાગ.(ગોડી).) કેહી પરિ મનની સ્પલતેણઈ રાખ્યું, ભાખંતામવિચારો; નંદષેણ બ્રાહ્મણને જાતિ, નહીતસરૂપલગારો. •૭૯૭ વદન વંક કાલુ દંતાલુ, અસ્યોભતો આકારો; કર્મ દૂગાદેખી બાંધિ, અન્ય લોક ગુમારો. નીંદીવર્ધન કેરો વાસી, નંદષેણમૂની જેહ; નીર નામ વિપ્ર પીતા જેતેહનો, મર્ણ લહઈનરતેહ. ...૩૯૫ નંદષેણ નાંહાનોનર દુખીઓ, નીજ માતુલ ધરિલાવિ; ઘરમાં કાંકરિનર નીશદિન, દૂબ ભરી કાલગણાવાઈ. અનુંકરમિંયૌવનતે પામ્યો, નંદષેણ નર જેહ; પાણીગ્રહણ કોનકરિ તેહનું, રહ્યો કુઆરો તેહ. અનેક પ્રર્ષ પૂરમાંહિ પણિ, તે દેખી મન થાય; પણિતેહનિ કોન વરિ નારી, તવતસ સબલકષાયિ. ••૩૯૮ ગૂરતો દૂખ કરતો જાણી, માતુલ બોલ્યા વાણિ; મુઝ પૂત્રી પરણાવઉં તુઝનિ, તુમ મનાવી આણી. * સુબાહુકુમારની કથા જુઓ પરિશિષ્ટ વિભાગ ••૩૯૪ ••૩૯૬ ૩૯૭. •૩૯૯
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy