________________
૧૮૨
•૪૦૧
..૪૦૩.
•૪૦૪
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે નંદષેણ હરખ્યો મનમાંહિ, આવ્યોવેગિંત્યાહિ; સુતા સાત નીજ માતુલ કેરી, બિઠી છિ વલી જ્યાંહિ.
...૪૦૦ વીનિ વચન બોલ્યો તેશિ ઠામિ, મુઝ વરસ્યો કન્યાયિ; કુમરી કહિતુઝ નઈ કુંણ પરણિ, રુપ હીણગંધાયિ. અગ્યનિ વીષકુપઈ ઝંપાવઈ, સોય ભલી જગ્ય વાત; પર્યતેનારી જગમાં ભુડી, જેગ્રહિતી સુઝ હાથ.
•.૪૦ર કંડુ વચન પડવાં નીજ કાનિ, વાલીઓ પાછો હેવ; પરબત ઉપરિચઢિ ઝપાવિ, ભિરવ ઝંપતતખેવ. એણઈ અવસરિવેગિં મુનિ મલીઆ, બોલાવ્યોનર ત્યા; હત્યા આપકરઈ કુણ કારર્ણિ, નર્મભમિનર કાંય. નંદષેણ કહઈ આભવિદૂખીઓ, મૂઝનવિપરણી નારિ; તુમુઝ જીવત કશા કામનું, સ્યુ વસીઈ સંસારાય.
•.૪૦૫ પૂનીવરકહિત્ય પરિબીચારો, જો વાહાલી તુઝ નારય; લિ સંયમ જામ હુઈ દેવતા, બહૂ દેવીતેણઈઠારય. મૂની વચને મનમાહિં જાગ્યો, લાગો ત્યાંહાંપ્રતબોધ; પંચમહાવ્રત અંગિ ધરતો, કરતો અદ્રીરોધ.
•૪૦૭ ચાર અભીગૃહિમનાં ધરતો, તેઓ ચુધ આહાર; છઠ છઠનિ કરૂં પારણું, ક્રોધ તણો પરિહાર.
...૪૦૮ વલી વયાવચ કર્યતીના, આણી દેઉં જલ આહાર; યતી કાંઈ જોઈઈતેલાવું, કરૂં સકલની સાર.
...૪૦૯ ચાર બોલ્યનચુકિ મુનિવર, અંદ્ર (ઈદ્ર) પ્રસંસિત્યહિં; એકદેવનવિમાનિ મોટો, તે આવ્યો સૂર અહિં.
...૪૧૦ અર્થ: (કવિ કહે છે) નંદિષેણે પોતાના મનને નિશ્ચલ કેવીરીતે રાખ્યું? તેનો વિચાર (કથા) કહું છું. મંદિષેણ જ્ઞાતિએ બ્રાહ્મણ હતો, પરંતુ તે દેખાવમાં કદરૂપો હતો...૩૯૩.
તેના શરીરનાં અંગોપાંગ વાંકા વળેલા, દાંત કાળા અને આકાર બેડોળ હતો. તેથી નગરજનો તેને જોઈને મોઢું બગાડી દુગંછાકર્મ બાંધતા હતા. કેટલાક લોકો તેને જોઈ પોતાના રૂપનું ગર્વ કરતા હતા...૩૯૪.
સંદિપેણ મુનિ (મગધદેશના ) નંદીવર્ધન ગામનો રહેવાસી હતો. તેના પિતા નીર (સોમિલ) નામે
•૪૦૬