________________
૧૬૫
•••૩૩૭
૩૩૮
૩૩૯
૩૪૦
૩૪૧
૩૪૨
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
પરભાતે નર આણ્યો ત્યાંહ,બઈઠીરાજશભાસહૂજ્યહિં; પ્રસેનજીતતસ પૂછઈસહી, કર્મકથાતેણઈ માંડી કહી. રાજાનિ મનિ આવી દયા, માગ્યવિપ્રકીધી મઈ મયા; કપિલ કહિઆલોચી કરી, પછઈ માંગવા આવી ફરી. વિપ્ર આલોચના લાગુ જસિં, લાભિલોભ તો વાળ્યોતસિં; બિમાસાસૂમાગું ઈસ, માંગું માસા જઈ દસ વીસ. વીસ પાસે મુઝક્યું હોય, માંગુ માસા સહિં એક દોય; બીસિં તણો જૂઠો જવીચાર, માંગુ માસા સહિસ બિચાર. ચો સહિસિં પૂરું નહી પડિ, લખ્ય લેતાં નૃપનિ સ્યું અડિ; કાઈક મન મોકલેટૂ છોડવ, જઈ જાચું માસા એક કોય. (જ)યારિ વીચારીયું કોય સોવન, ત્યારિ પાછું વલીંઉ મન; અહોત્રીલા(ણ) રુપઉ કુઓ, ભરતાં કયમનપૂરો હૂઓ. બિમાસાનું હતું કાજ, કોડે ત્રીપ્લા(ણા) વાધી આજે; એણી પરિ જીવ અતૃપ્તો થાય, ભાવિંભાવના પંડિતરાય. ધીગ ધીગરે માહારો અવતાર, ઉત્તમ કુલકિયું ખોઆર; હું જૅમણદાસી સ્યો પ્રેમ, કુણરાજાનિ કોહુતૂહેમ. ભાવિ જાતીસમર્ણ થયું, પૂર્વ સરુપતિનું કહ્યું, આંણી વઈરાગ સંસારથી ટલો, મસતગલોચી નિનીકલો. ધર્મલાભ કયો ભૂપતિ તેણઈ, વલતું રાજા એણી પરિ ભણઈ રેબાંભણ(બ્રાહ્મણ) આકચું સરુપ, સોવન નલીધૂકાંકહિ ભૂપ. કપિલ મૂની ત્યાહા એણી પરિ કહઈ, પાપી ત્રણારુપીઓદ્રહિ; ભરતાં કયમેનપૂરો થાય, કોડે ત્રપતો ન થયો રાય. વણ પામિં મુઝ મોહછિ અસ્યો, પછિ લોભ વાવે સિકસ્યો; કરયો વીચાર નૃપ થઈ અનકુલ, લખ્યમીતે અનરથનું ખૂલ. જેણિ સંચીતે દુખી થયા, જેણોઈ ઝંડીતે મુગતિ ગયા; તેણઈ કારણ્ય છંડયાં ધનનારય, કપિલ કહી ચાલ્યો તેણઈ વાર. ભાવતરુતસ પસરયો વલી, છઠિ માસિહુઓ કેવલી;
પાંચસહિં ચોરમાંહિ એક વડો, પ્રતબોધ્યા ખૂંદીઉં બડો. * ()માં મૂકેલો શબ્દ અર્થની પૂર્તિ અને સ્પષ્ટતા માટે ઉમેર્યો છે.
...૩૪૩
૩૪૪
૩૪૫
.૩૪૬
.૩૪૭
•૩૪૮
૩૪૯
...૩૫o.