________________
૧૨૪
કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે
-દુહા - ૧૪
ત્રીજઇ ભવ્ય સીઝિ, પ્રતલાલ્યા ભગવંત, ષટ થાનકિ દેતાં વલી, પામિ સૂખ
અનંત.
...૨૩૮
અર્થ : જિનેશ્વર ભગવંતોને દાન આપનાર વ્યક્તિ ત્રીજે ભવે અવશ્ય મુક્તિ પામે છે. વળી છ સ્થાનોમાં દાન આપતાં અનંત સુખ પ્રાપ્ત થાય છે ...૨૩૮
જિનેશ્વર ભગવંતોને દાન આપનાર વ્યક્તિ (જેમના ઘરે પ્રથમ આદિ તપનાં પારણાં કર્યાં છે, કરે છે અને કરશે તે ભવ્યાત્મા) મોક્ષગામી જાણવા. અભવીને તીર્થંકરના હાથનું દાન મળે નહીં. ચોપાઇ ૭ : ચાર પ્રકારના ધર્મ
પ્રથમિ જ્ઞાનવંતનિ જોય, દીજઇ દાન તો બહૂ ફલ હોય; પંથ તણો ચાલ્યો આવીઊ, જેણઇ દીધું નર તે ફાવીઉં. ગલાણ લોચ કરાવણ હાર,જેણઇ દીધૂ તે પામ્યા પાર; પારણિ ઉત્તર ચારણઇ મન્ય, એતિ ઠામ્ય દીધિ બહૂ પૂન્ય. ઉત્તમ કુલ લખમી આભર્ણ રૂપ સહીતનિં સૂંદર વર્ણ; દાન વિના નવિ સોભિ તસ્યો, ગજ મદ વારચ ઝરયા વિના જમ્યો. દીધા વ્યન દારદ્રી હોય, દાસપણું દો ભાગી સોય; પરનો પ્રભવ હુઇ નર દીન, તે નર કાયર માગિ મીન. પસૂ નારકી દેવતામાહિં, દાન ન દેવું દીસિ પ્રાહિ; તે માટિ નર ભવ વીખ્યાત, નીતિં કીજઇ દીધાની વાત. દાન સીલ તપ જો આદરિ, સુધ ભાવ હઇઇ નવિ ધરિ; તો ત્રણે નવિ પામઇ મુલ, યમ જગમાંહિ ઇષુકંદ ફૂલ. પાત્રિ દાનનૅિ પાલિ સીલ, આ ભવ્ય પરભવ્ય તેનેિં લીલ; સીવ કુમારનિ જંબૂસ્વામિ, સીલ ગ્રહી મન રાખ્યાં ઠામિ. વહિર સ્વામિનિં મેક્કુમાર, મૂક્યા જેણઇ કામ વીકાર; સોઠિ સુદ્રસ્લતણું લ્યુ નામ, સીલિ વાધ્યા બહૂં ગુણગ્રામ. થૂલિભદ્રની વાધી માંમ, ચોરાસી ચોવીસી નામ; સીલિં નારદ સીવ પૂરી ગયા, સીલ તણા ગુણ જગ્ય બહુ લહ્યા. સુધ સીલર્નિં તપ બહુ તપઇ વીકટ કર્મ તે સલાં ખપઇ, ચક્રી એંદ્રની પદવી લહિ, દેવ કોડય તસ આન્યા વહિ
...૨૩૯
...૨૪૦
...૨૪૧
...૨૪૨
...૨૪૩
...૨૫૧
...૨૪૪
...૨૪૫
...૨૪૬
...૨૪૭