________________
૧રર
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
૨૩o
ર૩ર
૨૩૪
ધ્યન ઘન નંદનુ બારો, શ્રી શ્રેયાંસ લઇ આહારો; બારમો શ્રી (અ) સૂનંદો, પ્રત લાભ્યા વાસપૂજ્ય ચંદો. વિકસ્ય જયનું કમલો, ખીર દઇ દેખી (અ) વિમલો; ચઉદમો વીજય ગુણવંતો, પ્રાત લાભ્યા સ્વામી અનંતો. ..ર૩૧ (સ)() સીડી ધૂઈ કર્મો, પ્રતિલાવ્યા વામી (અ) ધર્મો; સોલમો દાતાર સુમીત્રો, પ્રતલાવ્યા સાંતિ પવિત્રો. વિબસીહી સ્થભ પંથો, પ્રતિલાવ્યા સવામી(અ) કુંથો; અપરાજીત દાતારો, આપિ અરનાથ આરાહા.
૨૩૩ ઓગણીસમો વીર વસનો, મલ્લીનાથમિ દઇ તેનો; વીસમો તે બ્રહ્મદતો, પ્રતલાવ્યા મૂની સૂવૃતો. દત્તરિ ઉચ્છવ થાતો, પ્રતલાવ્યા નમી નાથો; વરદિત ધરી હોઇ ખેમો, પ્રતલાવ્યા સ્વામી(અ) નેમો. ઘના ઘરેઇ જિન પાસો, ખીર દઇ પૂરિ આસો; બહુલ ઘરિ જિન વીરો, પહિલિ પારણાં ખીરો. ...ર૩૬ એ ચોવસિ તે દાની, આઠ પહિલિ ભવિ ચાની;
સોલ પૂર્ણ બીજા જે હો, ત્રીઅ ભવિ સીઝિ તે હો. ..૨૩૭ અર્થ : પ્રથમ અત્રનું દાન દેનાર શ્રેયાંસકુમાર હતા, જેમણે પ્રથમ તીર્થકર ઋષભદેવના હંસ કહેતાં ઉદરને ઇશુરસ દ્વારા ઠાર્યું. બીજા અજીતનાથ જિનેશ્વરને દાન આપવાનું સૌભાગ્ય વૃષભદત્ત રાજાને મળ્યું.૨૨૪
સંભવનાથ તીર્થકરનું ઉપવાસનું પારણું સુરેન્દ્રદત્ત રાજાના હાથે થયું. ચોથા દાતાર ઇન્દ્રદત્ત રાજા, જે શૈર્યવાન હતા. તેમણે અભિનંદન સ્વામીને ખીરનું દાન આપ્યુંરપ
પાંચમા (વિજયપુર નગરનો) પારાજા જેણે સુમતિનાથ ભગવાનને દાન આપી લાભ લીધો. છઠ્ઠા સોમદેવ રાજા જેણે પદ્મપ્રભુને દાન આપી સેવા કરી..૨૬ - શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને દાન આપવાથી મહેન્દ્રદત્ત રાજાની સર્વ મનોકામના પૂર્ણ થઇ. આઠમા દાતાર સોમદત્ત રાજા હતા, જેણે ચંદ્રપ્રભ સ્વામીનું અંતઃકરણ ઠાર્યું એટલેકે શાતા પહોંચાડી...૨૨૭
ઉપરોક્ત સર્વદાતારોને તીર્થકરોને દાન આપવાથી સાડાબાર ક્રોડ સોનૈયા (દેવવૃષ્ટિથી) પ્રાપ્ત થયા. આ આઠે ઉત્તમ દાતાર પુરુષને જ ભવે મુક્તિ પંથે ગયા..૨૨૮
નવમા દાતાર પુષ્પરાજા જે તીવ્ર બુદ્ધિશાળી હતા. તેણે સુવિધિનાથ પ્રભુને ખીરનું દાન આપી પારણું કરાવ્યું. પુનર્વસુરાજાએ શીતલનાથ સ્વામીની આંતરડી ઠારી...રર૯
નંદ રાજાનું આંગન શ્રેયાંસનાથ સ્વામીને ખીરનું દાન આપવાથી પવિત્ર થયું. બારમા દાતાર સુનંદ રાજા હતા. તેણે વાસુપૂજ્ય સ્વામીને દાન આપી લાભ મેળવ્યો...૨૩૦ * કડી નંબર ૨૩૨માં (સ) શબ્દ વધારાનો છે તેમજ (ર્મ) શબ્દ ઉમેર્યો છે. જેથી ધર્મસિંહ શબ્દ બને છે.