SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ ગૃહસ્થપણામાં શ્રાવકાચારનું આચરણ કરતાં સુલસા શ્રાવિકા, આનંદ આદિ ૧૦ શ્રાવકો, સુદર્શન શેઠ, પુણિયા શ્રાવક વગેરે જીવો તરી ગયા છે. શ્રમણાચાર અને શ્રાવકાચારના મૂળ સમાન સમ્યકત્વ છે. દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકે અંશતઃ સંવરનું પાલન કરતો સાધક છઠ્ઠા ગુણ સ્થાનકે સમ્યક્રચારિત્રમાં લીન બનવાનો પ્રયાસ આદરે છે. શ્રાવકાચારનું પમું ગુણસ્થાનક છે, જેમાં અંશે સંવરનું પાલન છે. શ્રમણાચારના ૬ થી ૧૪ ગુણસ્થાનક છે. જ્યાં સર્વાશે સંવરનું પાલન છે; જેનું સ્વરૂપ કવિએ આ રાસકૃતિમાં ખૂબ વિશદતાથી દર્શાવ્યું છે. વિશુદ્ધ સમ્યકત્વ એ ચારિત્ર છે અને ચારિત્ર એજ વિશુદ્ધ સમ્યકત્વ છે. મુનિનો અખંડાચાર-ચારિત્ર" મૌન છે. જે યથાવાદ કરે તે મુનિ જ સમ્યકત્વ છે. આ ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ સ્થાન આપ્યું છે કારણકે શ્રાવક નિઃસ્પૃહ બન્યા વિના શ્રમણન બની શકે. હવે કવિ દાનધર્મનું સ્વરૂપ દર્શાવે છે. -દુહા-૧૩પાર લહિતે ભવતણો. જે નર દેતા દાન; ઉત્તમ પાત્ર જિનેશ્વ, દેતા મુગતિ નીધ્યાન. અર્થ : જે મનુષ્ય દાન આપે છે તે સંસારનો અંત આણે છે. આ જગતમાં (દાન આપવા લાયક) શ્રેષ્ઠ પાત્ર જિનેશ્વરદેવ છે. તેમને ભાવપૂર્વક દાન આપતાં અવશ્ય મુક્તિરૂપી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે... રર૩ સુપાત્રદાનની મહત્તા ઢાળ-૧૧ (ઉલાલાની કંસારી મન મોહિ રાગ - ધન્યાસી) પ્રથમિ દાતા શ્રેઅંસો, ઠારયો રીષભનો હંસા; બીજો વૃષભદત્ત ફાવ્યો, અજીવ જિનંદ પ્રતલાવ્યો. રર૪ સુરેંદ્રદત શુભ હાથો, પાછું સંભવ નાથો; ચોથા અંદ્રદિત ધીરો, અભીનંદન નિ દિ ખીરો. પાંચમો પદ દાતારો, કીધી સૂમતિની સારો; છઠો તો સોમદેવા, પદ્મપ્રભ કરઈ સેવો. પોહોતી મહેદ્રદત્ત આસો, પ્રતિલાલ્યા શ્રી(અ) સૂપાસો; આઠમો, સોમદત્ત ધારયો, ચંદ્ર પ્રભ તન ઠારયો. ...૨૨૭ મોટો એહ દાતારો, હેમ લહઈ કોડિ સાઢીબારો; ઉત્તમ એ નર આઠો, તેણઈ ભવ્ય મૂગતિની વાટો. નોમા પૂર્ણ બહૂબુધી, બીરિ પારણું વધી; પૂનરવતુ હુઓ નેહો, ઠારી સીતલ દેહો. રર૯ ...રરપ ..૨૨૮ * (અ)માં મૂકેલ શબ્દ વધારાનો હોવાથી અર્થમાં અડચણરૂપ છે. અહીં આ શબ્દ છંદપૂર્તિ માટે વપરાય છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy