________________
૧૦૩
જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ
•..૧૬૬
સ્થીનીદ્રી નિદ્રા નર દાસ, દૂષ્ટ મૂઢ સંયમ નહી તાસ; રણીઓ, ખોડીલો અવગણું, હસણ પૂર્ષનર પરવશ પણું. ૧૬૫ જેનર વંછડ પર આદેશ, તેણઈ ચેલિઉં કાણે કરેશ; અઢાર પૂર્ણતજવા સહી, વીસ બોલ શ્રીનાતજી લહી. અઢાર બોલ પૂર્વના સહી, બાલ વછાગૃઇવતી કહી; સોલ જાત્યાનપૂસક જોય, સંજયમ દસ જાતિ નવ્ય હોય. ...૧૬૭ પહિલો પંડક નપૂસક કહું, ષટ લક્ષણતેહનાં પણ લહૂ સ્ત્રીય સભાવ સૂર સ્ત્રીને જન્મ્યો, વર્ણગંધરસફરસહ તસ્યો. ..૧૬૮ શૂલવ્યંગ સ્ત્રી સરખી વાણ્ય, સુસ્યબદલલના શ્રી પરિજણ્ય; માતરુફીણ રહીત જસ હોય, ષટ લક્ષણ પંડકનાં જોય. ..૧૬૯ બીજો નપૂસક વાતક જોય, બધભંગ જેહનું પણ્ય હોય; સ્ત્રી સેવા વન અંકી નમઇ, તે ચારીત્રલી નીગકિં. ૧૭૦ કલીવનપૂસક તણો વીચાર, તેહના ભેદ કહ્યા વળી ચાર; દ્વિષ્ટ કલીવ સ્ત્રી નાગી દેખ્ય, પામિક્ષોભ નર સોય વસેષ. ...૧૭૧ આસીલાંછ કલીવહતેહ, આભંગતાં નર ખોભિ જેહ; પ્રાર્થના કલીવહ ખરાં, પ્રારથિંજે ખોભિં નરા.
૧૭૨ હો ઉતકટનો એહ સભાવ, સ્ત્રી મોહિનર થયિદ્રાવ; કલીવ ભેદ કહ્યા વળી ચાર, નશીથ શાહાસ્ત્રી કહ્યો વીચાર. ..૧૭૩ કુંભીનપૂસક ચઉથતું જોય, વ્યંગ વૃષણ ઘટની પશિહોય; ઇર્ષાલુ અનકેશવાસી, શ્રી સેવાદેખી ચઢી રીસ. ...૧૭૪ છઠ્ઠો ચુકની નપૂસક જેહ, સૃકની પંખીઆની પધરિ તેહ; અતિ અભીલાષ આસકતપણું, કામકુચેષ્ટા કરતો ઘણું. ...૧૭૫ સ્ત્રી સેવ્યાજ પછીનર કોય, વગલીત વીર્યસ્થાન પરી જોય; નીજ અંકી ચાટવાકરઈ, તત કર્મ સેવી કહ્યો સરિ. પક્ષીકાપક્ષીક તેહનું નામ, સૂકલપબિહુચિ ઉતકટ કામ; કૃષ્ણ પખિં કામ જનવ્યહવો, એહનપૂસક કહું આઠમો. ૧૭૭. સુગંધીક નપુસક અંધ, નીજ અંદ્રીનો લેતો ગંધ; અસકત નપુસક દસમો કહ્યો, વીર્ય ખલઈ આલંગી રહ્ય. ..૧૭૮
•..૧૭૬